________________
- થોડી તકરાર કરીને પણ
થોડો પ્યાર કરી લઈશું તમે જોતા રહેશો (અમે).
અદાથી આંખ ચાર કરી લઈશું સમુંદરમાં ઝુકીને
મને ડૂબવાનો ડર નથી અમે ડૂબીશું તો પણ તારા બની કિનારો પાર કરી લઈશું.
- નાકે જે મળ્યાં પણ સાથે થઈ શક્યો ના
કીધી સલામ મેં કંઈ કહી શક્યાં ના રે અલ્લાહ નજાકત, સામી સલામ કરવા
મેંદીના ભારથી કર ઊંચો કરી શકયા ના. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org