________________
૧૭૦
6
પ્રીત કિયે દુઃખ હોય’
66
“પણ તમે લોકો ખાનગી કમરામાં ચાલોને?” જાઇલ્સ ગાસ્વિંગે કહ્યું; તમે ભાણાભાઈ વિચિત્ર વાતા બાલા છો, અને ચારે બાજુ બાતમીદારો ફરતા જ હોય. ’’
66
‘બાતમીદારો ? છટ્ ! – હું ઉમરાવદિલ અર્થ ઑફ લિસેસ્ટરનો માણસ છું. બસ, આ દારૂ આવ્યા; હવે સૌ કોઈ ઈંગ્લૅન્ડના તાજરૂપ અર્થ ઑફ લિસેસ્ટરના માનમાં શુભેચ્છામાં પ્યાલી ગટગટાવવા માંડે; અને જે કોઈ ના પાડશે તેને સસેકસના વાડાનું ડુક્કર માની, તેની ટાંગ કાપી આગ ઉપર શેકીને હું ખાઈ જઈશ ! ”
ૉમ્બૉર્નને આમ ગાંડપણે ચડેલા જોઈ, અલાસ્કો ડોસો તેનાથી દૂર એક ખૂણા તરફ ચૂપચાપ જઈને બેઠો, જેથી પેાતાની યાદ ૉમ્બૉર્નને આવીને પાતા વિષે વધુ કંઈ બાલ્યા ન કરે. હવે પેલા કાપડિયેા બકાલ ગાલ્ડથ્રેડ માઈક પાસે આવીને વાતાએ વળગ્યા
“કેમ દાસ્ત, તે દિવસે મારી સાથે શરતમાં – ફોસ્ટરને ઘેર જઈ આવવાનીસ્તા – જે તાકો તું જીત્યા હતા, તે કપડું કેવું નીકળ્યું ?”
"
વાહ, બહુ સારું નીકળ્યું હતું વળી; બસ તેના માનમાં તને હું એક પ્યાલા પાઈ દઉં તે પી જા! ચાલેા ભાઈ, આ બકાલને અને મને તેના ઉત્તમ તાકાના માનમાં એક એક પ્યાલી ભરી
આપેા.”
66
· પણ દાસ્ત માઈક, હવે એ જાતની હાડથી તને તાકા જીતવાના નહિ મળે ! કારણ કે ટૉની ફૉસ્ટર કહેતા હતા કે, એ તને એને બારણે ફરી ચડવા નહિ દે. તું એવી ગંદી ગાળા બાલે છે કે, કોઈ પણ ભલા ખ્રિસ્તીનું છાપરું જ એ સાંભળીને ઊડી જાય. ''
66
એ હરામજાદો કંજૂસ એમ કહેતા
હતા? તો બસ, હું કહું છું કે, અત્યારે મારા બાલાવ્યાથી તેને અહીં હાજર થઈને મારો હુકમ જાહેરમાં સાંભળવા પડશે, બસ? માર શરત ? જો તે અહીં મારા બાલાવ્યાથી આવે, તે તારી દુકાનના ઘેાડા ઉપરનાં પાંચ ખાનાંમાં જેટલું કાપડ છે, તેટલું મને આપી દઈશ ? ન આવે, તો મારા પચાસ એંજલ* ડૂલ !”
“જા, જા, ભાઈ, વધારે પડતા ચડી ગયો છે, જરા જઈને ઊંઘી જા ! ટૉની ફૉસ્ટર તારા હુકમથી, તું સીટી બજાવે ને અહીં આવે ! – જા, જા, માઈક! ઊંઘી જા. ગાલ્ડથ્રેડ બાલી ઊઠયો.
=
"
* અત્યારના પચીસ પાઉંડ. – સા