________________
૧૯૪
“ પણ એ વાત કરવી નકામી છે; ગમે તેટલી આજીજી કરીએ કે હુકમ કરીએ, પણ તે એક કલાક માટે પણ તારું નામ ધારણ કરવા કબૂલ
""
ન થાય.
6
પ્રીત કિયે દુઃખ હાય”
“ તા તા ભારે મુશ્કેલ વાત છે, નામદાર. બીજું તે એમ થાય કે, તેમનું નામ ધારણ કરનારી બીજી કોઈ સ્ત્રીને જ તેમને બદલે રજૂ કરીએ તા?”
“ગાંડો થયા છે કે શું? ત્યાં ટ્રેસિલિયન હાજર રહેવાના છે, તે તરત ઓળખી કાઢે. '
66
“ પણ ટ્રેસિલિયનને દરબારમાંથી તે વખતે ગેરહાજર રાખવા એ બહુ મુશ્કેલ વાત ન કહેવાય.
66
શી રીતે ? ”
""
<<
ઘણીય રીતે છે, નામદાર, જે વડે આપ નામદાર જેવા પદે આવેલા લોકો પોતાના માર્ગમાં આડે આવનારાઓને દૂર કરે છે.”
ic
“ના, ના, પણ આ કિસ્સામાં એ રીત પણ કામ આવે તેવી નથી; કારણકે, ટ્રેસિલિયન ગેરહાજર હોય, તો તે જેના નામે ફરિયાદ કરવા આવ્યો છે તે ઍમીના પિતા સર હ્ય રોલ્સર્ટને કે તેના બીજા સગા-વહાલાને ત્યાં બોલાવવામાં આવે. દરબારમાં પણ ઍમીને ઓળખનારા ઘણા જણ હોય. બીજો કોઈ માર્ગ શોધી કાઢ, વાને !”
“ લૉર્ડ, હવે તો શું કહેવું એ મને પણ સમજાતું નથી. હું પોતે જો આવી મૂંઝવણમાં સપડાયા હોત, તો કયારના કમ્નર-પ્લેસ દોડી ગયા હોત અને મારી પત્નીને મેં તેની તથા મારી સલામતીને ખાતર પણ આ વસ્તુ કબૂલ રાખવા ફરજ પાડી હોત.
99
66
‘ના, ના, વાર્ને; એ મારા પ્રત્યે જે અગાધ પ્રેમ દાખવે છે, તેને બદલા એવી હીણપતભરી રીતે વાળવો મને છાજે.”
“ પણ નામદાર, આ લગ્નની બાબતમાં ઉપકાર-આભાર કોને પક્ષે છે? માનવંત બાનુને પક્ષે કે, આપ નામદારને પક્ષે? એના જવાબ આપા, તા પછી કોણે કોને માટે નમતું મૂકવું યોગ્ય છે, એ નક્કી કરી શકાય ”
66
‘ના, ના, વાને; તેને માટે મેં જે કંઈ કર્યું છે, તેને એ બધી રીતે પાત્ર જ હતી. મે જે કંઈ કર્યું છે તેને તેણે હજાર ગણા બદલો પેાતાના