________________
૧૯૨
પ્રીત કિયે દુ:ખ હોય'
જેવા કાગડાને માંએ તારી બદમાશી કબૂલ કરાવત. પણુ જા, તારા માલિકને કહેજે કે, હું જો તારી ચઢવણી અને સલાહ મુજબ તેમણે કહેલી વાત કદીક પણ કરવા ઇચ્છીશ, તો મેં એમને એવો હરીફ પૂરો પાડયો હશે, જે તેમને ભારે પડી જશે. કોઈ પણ કારણે હું આવા ખવાસને મારા સ્વામી તરીકે પસંદ કરું કે સ્વીકારું તેવી નથી – જે તેના માલિકનાં ઊતરેલાં કપડાંના ગાભા પહેરીને અને ખાતાં વધેલા ટુકડા ખાઈને જીવે છે. ટળ, અહીંથી હરામજાદા, તારા પ્રત્યે ગુસ્સા કરવામાં પણ મને હીણપત લાગે છે.”
૨
વાર્નેએ બહાર નીકળી ફોસ્ટરને કહ્યું, “ડૉકટર અલાસ્કા કયાં છે?” પ્રયોગશાળામાં; આ સમયે તેમને મળી શકાય તેમ હોતું નથી. મધ્યાહ્નની ઘડી પસાર થઈ જાય, ત્યાર બાદ જ તેમને મળી શકાશે.'
"
66
66
મારે જ્યારે એને મળવું હોય, ત્યારે કોઈ પણ ઘડીએ હું મળી શકું છું. મારી આગળ એવાં બહાનાં નહિ ચાલે. મને તેની પ્રયોગશાળાનો રસ્તા
""
બતાવ.
બહારથી બારણું ઠોકતાં અલાસ્કોએ ચિડાઈને ના-મનથી બારણું ઉઘાડયું, એટલે વાને ફોસ્ટર સાથે અંદર પેઠા, અને ત્રણ જણા ગુપ્ત મંત્રણા ચલાવવા લાગી ગયા.
66
આ તરફ કાઉન્ટેસને આશ્વાસન આપતીજૅનેટને કાઉન્ટસે કહ્યું, ‘જૅનેટ, હું શરૂઆતમાં જાણી જોઈને ચૂપ રહી, તથા એવા દેખાવ કરી રહી, જેથી એ બદમાશ સાપ પોતાનાં બર્ધા ગૂંચળાં ઉકેલીને મારી સમક્ષ ઉઘાડો થાય. અને થોડા વખતમાં જ છેતરાઈને તે પોતાના મનની વાત બાલી જ બેઠો. એટલે મારા પિતના હુકમની વાત તે તદ્દન જુઠ્ઠી જ છે– બનાવટી છે. મારે આ ઘરમાં એક ક્ષણ પણ રહેવું નથી – મને એના ડર લાગે છે – તારા બાપનો પણ ડર લાગે છે તે બંને મળતિયા છે – મારે કમ્મરમાંથી ભાગી છૂટવું છે. ”
..
પણ મૅડમ, તમેનસીને કયાં જશેા ? તથા દીવાલા કેવી રીતે વટાવશે। ? ”
“મને ખબર નથી, જૅનેટ, હું શું કરું અને કયાં
પરમાત્મા મને નિર્દોષને આમ તજી ચારીઓના પંજામાં સપડાઈ છું – જે
જાઉં? પણ મારો અત્યારે હું અત્યા
નહિ દે – કારણકે, મારું ગમે તે કરી નાખશે.”