________________
૨૬૪
6
પ્રીત કિયે દુઃખ હોય?
“હેં? શું, અમે જ બક્ષેલા ગઢમાં આ ઘમંડી માણસ અમને પડકારે છે? – લૉર્ડ યૂઝબરી તમે ઈંગ્લૅન્ડના માર્શલ છો; આ માણસને રાજદ્રોહના કપરા અપરાધ બદલ અબઘડી ગિરફતાર કરો ! – મેાટાભાઈ હન્સડન,ર`તમારા માણસાને બોલાવા અને આને અબઘડી હાજતમાં લેા — કહું છું, ઉતાવળ કરો !”
હન્સડન સ્વભાવે જરા કપરો હોવાથી તથા સગાઈને નાતે રાણી સાથે બીજા લઈ શકે તે કરતાં વધુ છૂટ લઈ શકતા. એટલે તેણે તરત જ જવાબ આપ્યા, “અને આજે વધુ ઉતાવળ કરવાના અપરાધ બદલ કાલે મને જ લંડન-ટાવરમાં પુરાવી દે, ખરુંને? જરા સાંસતાં થાઓ,”
-
“મને સાંસતી થવા કહે છે ? – તું જાણતા નથી, આ માણસે કેવા ભયંકર અપરાધ કર્યો છે!'
ઍમી તરત જ સમજી ગઈ કે, પેાતાના પતિના પ્રાણ તે તરત જ ઘૂંટણિયે પડીને બાલી, ‘એ તા તદ્દન નિર્દોષ છે – એ ભલા અને ખાનદાન લિસેસ્ટર સામે શી હાઈ શકે ?”
જોખમમાં છે. નિરપરાધ છે – તન કશી ફરિયાદ
કોઈને
“છોકરી, તું જાતે જ તો બાલી હતી કે, અર્લ ઑફ લિસેસ્ટર તારી બધી ખાનગી વાત જાણે છે?”
“હું એવું બાલી હતી ? જો હું એવા અર્થનું કંઈ બોલી હોઉં તો એ તા હીન જુઠ્ઠાણું જ કહેવાય. ભગવાન મને ન્યાય કરે, તેમણે મારી ઇજ્જતઆબરૂ કે શીલ-ચારિત્ર્યને નુકસાન થાય એવું કાંઈ જ કર્યું નથી!”
“છોકરી! મારા ગુસ્સા જોઈને તું ફેરવી તોળવા બેઠી છે. પણ તને હું સળગતી ભઠ્ઠીમાં નાખેલી નાની ડાંખળીની જેમ સેકી નાખીશ.”
ઍમીને રાણીએ આ ધમકી આપી તેની સાથે જ લિસેસ્ટરના અંતરાત્મા પોતાની પત્નીના બચાવમાં દોડી જવા અને બધું કબૂલ કરી લેવા એકદમ
૧. મેરી સ્ટુઅર્ટ ને બંદીવાસમાં રાખવા નિમાયેલેા સરકારી ઉમરાવ, અલબત્ત, તેની પત્ની કાઉન્ટેસ આક્ યૂઝખરી જ તે કામ બજાવતી હતી, અને મૅરીના બહુ કડક-કર્કશ જેલર નીવડી હતી. “સપા॰
૨. ઇલિઝાબેથની મા ઐન ખેાલીનની બહેન મૅરી ખેાલીન અને વિલિયમ કેરીનો પુત્ર. ઇલિઝાબેથ કરતાં આઠ કે નવ વર્ષ ઉંમરે માટેા હતેા તેથી રાણી તેને મોટાભાઈ કહીને સંખેાધતી. – સ્પા