________________
અ'તઃ સોના કે વાતને
૩૧૭
‘જુઓ સર રિચાર્ડ, હું તમને પહેલેથી કહેતા આવ્યા છે કે, એ લફંગા માણસ તમને અણીને વખતે દા દેશે. તેને બદલે હું તમને એક નિર્વ્યસની જુવાન માણસ મેળવી આપત.
.
66
66
તારો ધર્મ-મંડળીનો કોઈ ધીમું બાલનારો અને લાંબા શ્વાસ લેનારો ભગત ને ? પણ આપણે તેનેય રાખી લઈશું – આપણને ઘણાં માણસાની જરૂર પડશે – પણ પિસ્તાલ। ભૂલતા નહિ – ચાલ, હવે આપણે જલદી ઈ પહોંચવું જોઈએ. “કાં ?”
""
–
“આપણી લેડીના દીવાનખાનામાંસ્તે – પણ જો યાદ રાખજે – આપણે ગમે તેમ કરીને તેને આપણી સાથે બહાર કાઢી જવાની જ છે. તેની ચીસાથી ગભરાઈ તે નહિ જાયને?”
“ના, ના, સ્રીની ચીસાથી હું ગભરાતા નથી – પરંતુ તેમને ચીસા પડાવવા જેવું કરવા માટે ધર્મશાસ્ત્ર અનુસારનું કોઈ કારણ હોવું જોઈએ – અર્થાત્ પતિના ગમે તેવી બળજબરી વાપરવાના હુકમ.”
,,
“જો, તેમના પતિની પાતાની મહાર-મુદ્રાની વીંટી આ રહી. ધર્મપ્રેમી ફોસ્ટરને હવે શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંલ્લંઘન થવાના ડર ન રહ્યો, એટલે કમ્નર-પ્લેસના કાયમી પટ્ટો મેળવવાના લાભમાં તે વાર્નેની સાથે સાથે ઉત્સાહમાં ચાલ્યા.
ર
ઍમીને ભરઊંઘમાંથી ઊઠવાનું થયું તેથી અને વાર્નેને પેાતાની પથારી નજીક ઊભેલો જોઈ જે ભય-ત્રાસ થઈ આવ્યા, તેની તો કલ્પના જ કરવાની રહે છે. પણ સાથે ધર્મમૂર્તિ ફોસ્ટરને આવેલા જોઈ તેને તાત્કાલિક શા અત્યાચારના ડર ન રહ્યો.
66
વાર્નેએ તરત જ કહ્યું, “મૅડમ, મારા લૉર્ડ ઑફ લિસેસ્ટર, સંજોગાન વિચાર કરી, તમને અમારી સાથે કમ્નર-પ્લેસ તાબડતોબ પાછા ફરવાના હુકમ આપ્યો છે. આ તેમની મહાર-મુદ્રા જોઈ લેા.
""
“એ તેા તું ચારી લાવ્યા હાઈશ; તું ગમે તે હીણું કામ કરી શકે તેવા છે; અથવા તે બનાવટી વીંટી હશે.
""
“ના, ના, એ સાવી છે; અને તમે જે તાબડતાબ અમે કહીએ છીએ તેમ નહીં કરો તે અમારે જબરદરની વાપરવી પડશે. ”