________________
પ્રીત કિયે દુઃખ હાય
"
૨૦૦
એ જાણ્યા પછી પણ તે મારું ત્યાં ભાગી જવું નાપસંદ કરશે ? એમને મારા શીલ-ચારિત્ર્યની એટલી જ કિંમત હશે ?”
“માનવંત બાનુ, આપ મેં બજાવેલી અલ્પ સેવાઓના બદલામાં પણ મારા પિતાને નામદાર અર્લ સમક્ષ ગુનેગાર તરીકે રજૂ નહિ કરો, એવી હું વિનંતી કરું છું.”
“ના, ના જૅનેટ, તારા પિતાને આંચ આવે એવું કશું હું નહિ કરું. મને તું એવી નગુણી ન માની લઈશ. હું તો મારા પતિના સંરક્ષણમાં પહોંચી જવા જ ત્યાં જાઉં છું – અને અહીં મારાં જાન અને ઇજ્જત ઉપર કેવો ખતરો ઊભા કરવામાં આવ્યા હતા, એટલું તેમને જણાવીશ. હું તેમને મળીશ પણ એકાંતમાં, અને તે જો એમ ઇચ્છશે કે, મારે હજુ કયાંક ગુપ્ત જ રહેવું જોઈએ, તે તે જ્યાં કહેશે ત્યાં હું એકલી ભરાઈ રહીશ. તેમની મરજી અને પરવાનગી વિના બહાર નહિ જ પડું.”
જૅનેટને પણ લાગ્યું કે, કાઉન્ટસના પતિએ તેમને જ્યાં રહેવાનું – ગુપ્ત રહેવાનું – ફરમાવ્યું હતું, ત્યાંથી આવાં અગત્યનાં કારણેાએ પણ તેમની પરવાનગી વિના ખસવાને અપરાધ કર્યા બાદ, તેમની પાસે સીધા પહોંચી વું એ જ ઠીક કહેવાય. તેમના પિતાને ત્યાં જો પેાતાના લગ્નની વાત ગુપ્ત રાખીને તે જાય, તે ત્યાં ભાગેલ-ભટકેલ તરીકે તેમને આશરો ન પણ મળે; અને ત્યાં જઈને જો તેમના પતિની મરજી વિરુદ્ધ પોતાનું લગ્ન જાહેર કરે, તે તેમના પતિ તેમને કદાચ જીવનભર માફ ન કરે.
“પણ જેનેટ, તે મારો ભામિયા થનારને તો મારા લગ્નની વાત નથી કરીને ?” કાઉન્ટસે થોડી વાર બાદ લૂછયું,
“ના, ના, મેં પાતે કશી વાત નથી કરી; બહાર જેટલું જાહેર છે, એટલું જ તે જાણે છે.”
“એટલે કે બહાર શું જાહેર થયેલું છે?”
“હું એ વસ્તુ માંએ લાવું તે આપ ગુસ્સે તે નહિ “ના, ના, બાલી નાખ. મારે પણ બહારના લોકોમાં છે, તે સાંભળતાં શીખવું જોઈએ. શું, લાકો મને મારા માને છે?”
થાને ?”
મારી શી આબરૂ લિસેસ્ટરની રલત
“ના, ના, વાર્નેનાં રખાત માને છે. જોકે, કેટલાક એમ કહે છે કે, એનું નામ તો લૉર્ડ લિસેસ્ટરના ઢાંકણ તરીકે જ વપરાય છે. પરંતુ લૉર્ડ