________________
પાઈ દીધું !
૧૮૯
થોડા વખત બાદ ફોસ્ટરે અંદર આવીને ખબર આપી કે, માસ્ટર રિચાર્ડ વાર્ને મારા લૉર્ડ પાસેથી કંઈક અગત્યના સંદેશ લઈને મારતે ઘોડે આવ્યા છે, અને કાઉન્ટસ સાથે વાત કરવા માગે છે.
વાર્ને અંદર આવતાં કાઉન્ટસે પૂછ્યું,
છે, વાર્ને? તે કંઈ માંદા-બાંદા તો નથીને ?”
તે આપને એકલાંને માટે છે.
66
66
‘ના, મૅડમ, પરમાત્માની કૃપા છે; પણ મારે જે સંદેશ કહેવાના છે
મારા લૉર્ડના શા સમાચાર
“તે જૅનેટ અને માસ્ટર ફોસ્ટર, તમે બાજુના ઓરડામાં ઊભાં રહે – બાલાવ્યું એટલે તરત આવી શકો તેમ.
""
પેલાં બંને બાજુના ઓરડામાં નીકળી ગયાં એટલે પછી વાર્નેએ અંદરથી બારણું આગળા લગાવી બંધ કર્યું.
અંદર શું ચાલે
માફ કરે – પણ
ફોસ્ટરે જૅનેટના હાથ પકડીને કહ્યું, “બેટા, આપણે છે તે જોવું-સાંભળવું જોઈશે; ભગવાન આપણા એ ગુના આ વખતે વાનેં જે રીતે – જે ઉતાવળથી આવ્યા છે, તે કંઈ ભલા માટે હોય એમ મને નથી લાગતું.”
જૅનેટને ફોસ્ટર ઘરમાં જે ચાલતું હોય તે અંગે કદી વાત નહોતા કરતા, આજે કંઈક ચિંતાતુર થઈ, તેણે જૅનેટને આમ વાત કરી, તેથી તેને પણ કંઈક અવનવું બનવાનું છે એવા ડર પેઠો. તેણે ડરતાં ડરતાં એ બારણા પાછળથી શે। અવાજ આવે છે તે સાંભળવા પ્રયત્ન કર્યો; પણ અંદર બધું શાંત લાગતું હતું. અચાનક કાઉન્ટેસને બૂમેા પાડતા અવાજ સંભળાયા – ‘બારણું ઉઘાડ! હરામખાર, બારણું ઉઘાડ, કહું છું! મારે કશું સાંભળવું નથી !” વાર્ને કંઈક મનાવવા-સમજાવવા પ્રયત્ન કરતા હોય એવો અવાજ
66
–
વચ્ચે વચ્ચે સંભળાયો, પણ પછી તે કાઉન્ટેસે ત્રાડ જ નાખી – “ જૅનેટ, આખા ઘરને મદદે બાલાવ – ફોસ્ટર, બારણું તોડી નાખા – મને આ દગાબાજ આંતરી રહ્યો છે – કુહાડો ચલાવા – નુકસાની માટે હું જવાબદાર રહીશ – જલદી કરો
""
.66
બારણું તેડાવવાની કંઈ જરૂર નથી, મૅડમ; તમે જો મારા લૉર્ડની અગત્યની બાબતા આમ જ બધાંને સંભળાવવા માગતાં હો, તે હું આડે નહિ આવું.”