________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
૭ મું સ્વપ્ન એક માણસ સરસ ભૂમિમાં ખરાબ બીજ વાવે છે.
પ્રભુ : દુનિયામાં નકામું બીજ હશે, તે સારા ક્ષેત્રમાં વવાશે. સારાં ક્ષેત્રમાં તે સારું બીજ વવાય તે જ ખીલી ઊઠે છે. જ્યાં જરૂર હશે ત્યાં ધન નહીં ખર્ચાય, જ્યાં જરૂર નહીં હોય તેવા મેજશેખમાં, કપડામાં, એશઆરામમાં પૈસા વપરાઈ જવાના. દયા, પુણ્ય વગેરે સાત ક્ષેત્રમાં પિસા ઓછા વપરાશે.
૮ મું સ્વપ્ન કમળ પાંખડીઓમાં વેત કળશ મલિન પાણીથી ભરેલું હોય છે અને પાંદડાઓથી લપટાયેલ છે.
પ્રવ્યુ : જેનું જીવન સુંદર ભાવનાઓથી ભરેલ હશે; ત્યાં લોકોને શંકા આવશે. સજજન આત્માઓ ઓછા હશે. શાંત સાધુઓને નકામા સાધુઓ હેરાન કરવાના. સેનું અને પિત્તળ ઝઘડો કરવાના.
આજે સજજન માણસને દુર્જન ખૂબ હેરાન કરે છે. સમાજની સંપત્તિ ને શક્તિ અગ્ય માર્ગો વેડફાઈ રહેલ છે.
ત્યાર પછી પુન્યપાળ રાજાએ પ્રભુ પાસે દીક્ષા લીધી.
પ્રભુએ ગૌતમના અભ્યદય ખાતર, રાગ દૂર કરવા ખાતર ગૌતમને પિતાના અંત સમયે દેવશર્માને પ્રતિબંધ કરવા મલ્યા. ગૌતમ એટલે આજ્ઞાંક્તિ મૂર્તિ. તે ગયા ને
For Private And Personal Use Only