________________
એકદા કસે પિતાના શત્રુની ખાત્રી કરવા માટે વૃંદાવનમાં અરિષ્ટ, કેશી, ખર અને મેયને મોકલ્યા. કૃષ્ણ તે સર્વને મારી નાંખ્યા. પછી કસે મથુરામાં શાં ધનુષની પૂજાને મત્સવ કર્યો તે વખતે અનાવૃષ્ટિની સાથે કૃષ્ણ પણ મથુરામાં ગયો, અને તેણે તે ધનુષ ચડાવ્યું. પછી કસે મલ્લ યુદ્ધને ભત્સવ કરી રાજાઓને આમત્રણ કર્યું. તેમાં રામ અને કૃષ્ણ પણ ગયા. મલ્લ યુદ્ધમાં રામ અને કૃષ્ણ મુષ્ટિક અને ચાણુર નામના મલેને મારી નાખ્યા. પછી કૃષ્ણે કંસને પણ મારી નાંખે. અને જરાસંધના સૈનિકોને સમુદ્રવિજયે હાંકી કાઢયા.
પતિને વિનાશ કરવાથી કપ પામેલી કસની પત્ની વયશા પિતાના પિતા જરાસંધને ઘેર ગઈ. યાદવેએ વિંધ્યાચળ તરફ પ્રયાણ કર્યું. જરાસંધને પુત્ર કાળ નામનો કુમાર તેમની સાથે યુદ્ધ કરવા આવ્યું, પરંતુ માયાથી ફસાઈને તેણે અનિપ્રવેશ કર્યો. પછી યાદવો સૌરાષ્ટ્ર દેશમાં ગયા. સૌધર્મેદ્રની આજ્ઞાથી કુબેરે દ્વારકા નગરી બનાવી તેમાં કૃષ્ણનો રાજ્યાભિષેક થશે. અહીં પાંચમે પરિચ્છેદ પૂર્ણ થાય છે. પા. ૧૦૫ થી ૧૨૬ (પ્રકરણ ૯ થી ૧૧).
- છઠ્ઠો પરિચ્છેદ–પ્રધુનને જન્મ. ધૂમકેતુએ પ્રદ્યુમ્નનું હરણ કર્યું, તેને કાલસંધર નામને વિધાધર રાજા પોતાના નગરમાં લઈ ગયો, અને તેને પુત્ર તરીકે રાખ્યો. પ્રદ્યુમ્નના પૂર્વ ભવનું વૃત્તાંત. પાંચ પાંડવોની ઉત્પત્તિનું વર્ણન. દ્વિપદીને સ્વયંવર. પડવાની સાથે દ્રોપદીને વિવાહ મહોત્સવ દ્રોપદીના પૂર્વ ભવને વૃત્તાંત. પાંડવો ઘૂતમાં પરાજ્ય પામી ઘરકામાં આવ્યા. કાલસંવરની રાણી કનકમાલાએ પ્રધુમ્નની પાસે ભેગની યાચના કરી, અને તેને ગૌરી તથા પ્રાપ્ત નામની બે વિદ્યાઓ આપી. પવિત્રતાના નિધાન રૂપ પ્રધુને તેની યાચના સ્વીકારી નહીં. પછી તેદારકામાં આ, અને તેણે ત્યાં વિવિધ કૌતું પ્રગટ કર્યો. અહી છ પરિચ્છેદ પૂર્ણ થાય છે. પા. ૧૨થી ૧૫૧ (પ્રકરણ ૧ર થી ૧૩).
સાતમે પરિચ્છેદ–પ્રદ્યુમ્ન જેવા પુત્રની પ્રાપ્તિ માટે સત્યભામાને કાગ્રહ થવાથી કૃષ્ણ હરિભેગમેથી દેવનું આરાધન કર્યું. પછી જાંબવતીથી શાંબ અને સત્યભામાથી બીકણ સ્વભાવવાળા ભાનુકને જન્મ છે. શાબ સહિત પ્રદ્યુમ્ન ભોજકટ પુરમાં ગયે. ત્યાં તે વૈદને પર, ઉદ્ધત શાબને કૃષ્ણ દ્વારકામાંથી કાઢી મૂક. પ્રદ્યુમ્ન પણ શાંબ સાથે રમશાનમાં જઇ રહ્યો.