________________
( ૬ )
मोहनचरिते प्रथमः सर्गः ।
बन्धनं कुसुमेष्वेव वेदनं हाटकादिषु ॥
कुनं स्वर्णरूप्यादौ यत्र नान्यत्र दृश्यते ॥ २१ ॥ कौटिल्यमलकेष्वेव कलङ्कश्च कलानिधौ ॥ कालुष्यं वार्षिकजले यत्र नान्यत्र दृश्यते ॥ २२ ॥ दो ध्वजे तथा बत्रे कम्पश्च करिकर्णयोः ॥ चिन्ता गढ़नशास्त्रेषु यत्र नान्यत्र दृश्यते ॥ २३ ॥ करग्रहः परिणये रतावेव कचग्रहः ॥ चित्रकर्मसु वर्णानां संकरोऽन्यत्र नेक्ष्यते ॥ २४ ॥
ખરા લાકે ધર્મકરણી કરવામાં તત્પર હતા, તેથીજ તે આ લાકમાં સુખ ભાગવતા હતા, અને પરલાકને વાસ્તે પુણ્ય ગાંઠે બાંધતા હતા. ( ૨૦ ) તે દેશમાં બંધન ( ફૂલનું ડીચું ) ફૂલનેજ હતું. પણ ખીજા કાઈ લેાકેાને બંધનન્ એડી વિગેરે- )ના સંભવ નહેાતાજ. કાપવાનું તથા ફૂટવાનું કામ સાના રૂપાને વિષેજ ચાલતું હતું. પણ આપસમાં ગરદન મારવી, મારપીટ કરવી વિગેરે કેાઈ દિવસ થતુંજ નહેાતું. (૨૧) તથા તે દેશમાં કુટિલતા (વાંકાપણું) તે કેશમાંજ દેખાતી હતી. પણ પ્રજામાં કાઇના પણ કુટિલ સ્વભાવ હતાજ નહીં. કલંક ( ચંદ્રમાની અંદર દેખાતા ડાધા) ચંદ્રમાને વિષેજ દેખાતું હતું. બીજા કાઈપણ માસને કુકર્મના દાખેકરીને કલંક (અપયશરૂપી ડાધા) હતુંજ નહીં. મલિનતા તે વરસાદના જળથીજ તળાવ, નદી તથા ખાડી વિગેરેમાંજ દે ખાતી હતી. પણ માણસાના ચિત્તમાં તે નહેાતીજ. ( ૨૨ ) તે દેશમાં દંડ તેા ધ્વજાને અને છત્રને વિષેજ દેખાતા હતા. પરંતુ રાજા તરફથી કાઇને દંડ થતા નહીં હતા. કંપ ( ધ્રુજારા ) તા હાથીના કાનને વિષેજ દેખાતા હતા. પણ લાકા કેાઈના પણ ભયેકરીને કાંપતા નહાતા. ચિંતા ( વિચાર ) તા એક ગહન શાસ્ત્રનીજ ચાલતી હતી. પરંતુ આજીવિકાદિકની ચિંતા (કાળજી) નહેાતીજ. (૨૩) તે દેશમાં કરગ્રહ ( હસ્ત