________________
મેાહનચરિત્ર સર્ગ પહેલા.
व चरित्रप्रणयनं क्व चेयं प्राकृता मतिः ॥ नवितास्मि सतां नून - मुपदासस्य नाजनम् ॥ १६ ॥ महिमा श्रीगुरोर्या मनसोऽपि न गोचरः ॥ तदालम्बादिदं कर्तुं प्रवर्तेऽदं सुदुष्करम् ॥१७॥ (૫ તિ પ્રસ્તાવઃ ૫)
भारतेऽस्मिन् दक्षिणार्धे मध्यखमेऽब्धिमतेि ॥ सौवीराख्योऽस्ति विषयः सुवीरजनतास्पदम् ॥ १८ ॥ यत्राभूवन् नूरिनव्याः शीलभूषणभूषिताः ॥ रमाया यतिस्थानं हंसालेर्मानसं यथा ॥ १० ॥ यस्मिन् राजन्वति जनाः प्रायः पुष्यपरायणाः ॥ शातमेवावेदयन्ता-बश्वापि तदेव हि ॥ २० ॥
( ૬ )
એ લોકોને દીર્ઘ સંસાર પરિમિત (અલ્પ) થાય, અને ત્રીજું કાલે કરીને એમના અધ્યવસાય ઘણાજ શુદ્ધ થવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય. આ રચનામાં મારાથી જે દેાષ થાય તેની, હે વિદ્યજ્જના ! આપ ક્ષમા કરશા. ( ૧૫ ) આ ચરિત્રની રચના તે ક્યાં, અને મારી સંસ્કારવગરની તથા જડ એવી મતિ તે ક્યાં! નક્કી આ રચના જોઇને પંડિતલેાકા મારા ઉપહાસ (મશ્કરી) કરશે, એમ હું માનું છું. ( ૧૬ ) પણ સદ્ગુરૂના મહિમા કે જેની કલ્પના પણ થઈ શકે નહીં, તેના આશ્રયથી હું આ ઘણુંજ કઠણ કામ કરવાને તૈયાર થયા છું. ( ૧૭ ) ( અહીં પ્રસ્તાવના પૂરી થઈ. ) આ ભારત ખંડના દક્ષિણાયનેવિષે જેને ત્રણ બાજુથી સમુદ્ર છે, એવા મધ્યખંડનામા દ્વીપકલ્પ છે. તે મધ્યખંડમાં સૌવીર–(મથુરાના પ્રદેશ) નામે દેશ છે. તે દેશના લેાકેા ધણાજ શૂરવીર છે. (૧૮) તે દેશમાં શીલવ્રત ધારણ કરનારા ઘણા ભવ્યજવા થઈ ગયા. હંસાનું ક્રીડા કરવાનું સ્થાનક જેમ માનસ સરાવર, તેમ તે દેશ લક્ષ્મીનું ક્રીડાસ્થાન હતું. ( ૧૯ ) તે દેશ સારા રાજાઓએ રક્ષણ કરેલા હેાવાથી, ત્યાંના ઘણા