________________
આ સાધને માટે તે તે લેખકોને અને પ્રાપ્ત કરી આપનારાઓને આભાર માનું છું.
આ સિવાય વિદ્વાન મુનિરાજશ્રી જ્ઞાનસુંદરજી અને ઇતિહાસપ્રેમી શ્રીયુત અગરચંદજી નાહટાએ સિંધ સાથે સંબન્ધ રાખનારી કેટલીક પ્રાચીન જન ઐતિહાસિક માહિતી મોકલવા માટે તેમને પણ આભાર માનું છું.
મારી આખી યે પ્રવૃત્તિમાં કરાચીના બન્ને જૈન સંઘએ, જનેતર ભાઈઓએ, પત્રકારોએ અને બીજા જે જે ભાઈઓ બહેનેએ એક અથવા બીજી રીતે સાથ આપે છે, તેઓને આ સ્થળે ફરીથી પણ આભાર માનું છું. અને અંતઃકરણથી આશીર્વાદ આપું છું. - “આમુખ” લખી આપવા માટે પ્રસિદ્ધ લેખક અને સાક્ષર શ્રીયુત ડુંગરશીભાઈ સંપટને આભાર માનું છું. મારા પ્રિય શિષ્ય ભાઈ અમૃતલાલ તારાચંદ દેસી વ્યાકરણતીર્થ એમણે મારા લેખન અને સંશોધન કાર્યમાં જે મદદ કરી છે, તેને પણ મારા અંતઃકરણના આશીર્વાદ છે.
જનમંદિર, રણછોડ લાઈન, )
વિદ્યાવિજય.
4િ. શ્રાવણ સુ. ૧૫, ૨૪૬૫
ધર્મ સં. ૧૭
G
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org