________________
ગુજરાત કે કાઠિયાવાડથી ( કચ્છ ) ભુજ અથવા નખત્રાણા થઇને અલીબંદર અને મદીન થષ્ટને સિંધમાં આવી શકાય છે. મારવાડથી આવનારા માલેાતરાથી રેલના રસ્તે ઠેઠ હૈદ્રાબાદ અને કરાચી આવી શકે છે. ટૂંકામાં ઢઢ્ઢા, સારામાં સારા અને થાડાં કષ્ટાવાળા રસ્તે, તે કચ્છથી અલીદર, મદીન થઇને કરાચી આવવાના છે.
ગમે ત્યાંથી આવનાર જૈનસાથી ગૃહસ્થાની સહાયતા સિવાય આવી શકાય તેમ નથી, એ વાત ભૂલવી જોતી નથી. આટલું પ્રાસ`ગિક નિવેદન કારી છે.
આ પુસ્તકને લખવામાં જે જે પુસ્તકાદિની સહાયતા લેવામાં આવી
છે તે આ છેઃ
૧ સિંધ પ્રાન્તની સહેલી .ભૂગાળ. લેખકઃ-અનન્ત હરિ લાગુ અને દલપતરામ ભટ્ટ.
૨ સધના નવા ઇતિહાસ. તેજ લેખકા.
ર સિધના ઇતિહાસની સહેલી સચિત્ર વાર્તાઓ. લેખકાઃ-ધીરજલાલ અને પુરુષાત્તમ અમૃતલાલ ભટ્ટ.
૪ શ્રી કરાચીના દહેરાસરના ઇતિહાસ. યુવક મડળદ્વારા પ્રકાશિત.
મહાગુજરાત ’ તે। દીપેાત્સવી અંક. ( સ. ૧૯૯૨ ના )
૬ સાહિત્ય કળા મહેાત્સવ અ’ક. ભાઇ હીરાલાલ ગણાત્રા દ્વારા પ્રાપ્ત.
Mohon-jo-Daro લેખક પ્રેાફેસર ભેરુમલજી.
Gazetteer of the Province of Sind '16 E. H. Aitken.
:
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org