________________
श्वरपद प्राप्ति
વિભાગ-૧
કારે ચરણોંગે
અબ સોંપ દિયા ઈસ જીવન કો, ભગવાન તુમ્હારે ચરણોં મેં મૈં હું શરણાગત પ્રભુ તેરા, રહે ધ્યાન તુમ્હારે ચરણોં મેં મેરા નિશ્ચય બસ એક યહી, મૈં તુમ ચરણોં કા પુજારી બનું અર્પણ કરહું દુનિયા ભરકા, સબ પ્યાર તુમ્હારે ચરણો મેં જ્યું જગમેં રહું તો ઐસે રહું, જ્યું જલમેં કમલકા ફુલ રહે હૈ મન-વચ-કાય હૃદય અર્પણ, ભગવાન તુમ્હારે ચરણોં મેં જિહાં તક સંસાર મેં ભ્રમણ કરૂં, તુજ ચરણોમેં જીવન કો ધરું તુમ સ્વામી મૈં સેવક તેરા, ધરું ધ્યાન તુમ્હારે ચરણોં મેં મૈં નિર્ભય હું તુજ ચરણોં મેં, આનંદ મંગલ હૈ જીવન મેં રિદ્ધિ સિદ્ધિ ઔર સંપત્તિ, મિલ ગઈ હૈ તુજ ચરણોં મેં મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મેં ઈસ સેવક કી એક રગ રગકા, હો તાર તુમ્હારે હાથોં મેં
લક્ષ્મી જતી અટકાવવા માટે..!
૧) દ૨૨ોજ ઘરમાં ઘી નો દીવો કરવાથી લક્ષ્મી મળે છે.
૨) શ્રી ગૌતમસ્વીમનું સ્મરણ કરવાથી ગરીબી દૂર થાય છે, આ અનુભવસિદ્ધ વાત છે. ૩) ચોત્રીસો યંત્ર વિધીપૂર્વક ઘરમાં રાખવાથી રોગો દૂર થાય છે.
૪) શ્રી ઉવસગ્ગહરં યંત્ર પૂજન પૂર્વક ૨૭ વાર નવકાર મંત્ર અને ઉવસગ્ગહરંનો જાપ ક૨વાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે, અને સુખ-શાંતિ-સમાધિ મળે છે, આ અનુભવસિદ્ધ વાત છે.
૫) વિજય યંત્ર (મંત્ર) તિજોરીમાં રાખવાથી ભંડાર ભરપૂર રહે છે.
૬) પૂર્વ દિશામાં મુખ રાખીને સ્નાન કરવાથી લાભ થાય છે.
૭) પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ‘દાંતણ’ કરવાથી વિશેષ લાભ થાય છે.
૮) ઉત્તર દિશામાં મુખ રાધીને વસ્ત્ર પહેરવાથી લાભ થાય છે.
૯) પૂર્વ દિશામાં મસ્તક રાખીને સુવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે/
૧૦) દક્ષિણ દિશામાં મસ્તક રાખીને સુવાથી આરોગ્ય સારું રહે છે અને ધન મળે છે. ૧૧) પશ્ચિમ દિશામાં મસ્તક રાખીને સુવાથી ચિંતા વધે છે.
૧૨) ઉત્તર દિશામાં મસ્તક રાખીને સુવાથી ધનનો ક્ષય થાય છે અને મૃત્યુ થાય છે.
૧૦