________________
બાજુમાં આપેલા કોષ્ટક અનુસાર ઉપવાસ, બેલા, ભદ્રપ્રતિમા
તેલા, ચૌલા, પંચોલા કરવા. પછી તેલા, ચૌલા, પંચોલા, ૧ | ૨ | ૩ | ૪ | પ ઉપવાસ અને બેલા કરવા. ત્યાર પછી પંચોલા, ઉપવાસ,
બેલા, તેલા, ચૌલા કરવા, પછી બેલા, તેલા, ચૌલા, પંચોલા અને ઉપવાસ કરવા. તે અનુસાર ચૌલા,
પંચોલા, ઉપવાસ, બેલા અને તેલા કરવા ભદ્રપ્રતિમા ૫ | ૧ | ૨ | ૩ | ૪
છે. એમાં પાંચ લતાઓ થઈ. એની ચાર પરિપાટીઓ ૨ | ૩ | ૪ | ૫ | ૧
થાય છે. પ્રથમ પરિપાટીમાં એકસો દિવસ લાગે છે.
એમાં પંચોતેર દિવસ તપના અને પચીસ દિવસ પારણાના ૪ | ૫ | ૧ | ૨ | ૩ | હોય છે. ચાર પરિપાટીમાં એક વર્ષ, એક મહિનો અને
દસ દિવસ લાગે છે. બાજુમાં કોષ્ટક અનુસાર તપ કરવું
મહાભદ્રપ્રતિમા મહાભદ્રપ્રતિમા છે. ઉપવાસ, બેલા, તેલા, ચૌલા, પાંચ, છ અને સાત ઉપવાસ કરવા | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ પ્રથમ લતા છે.
બીજી લતામાં - ચાર, પાંચ, છ, સાત, | | એક, બે અને ત્રણ ઉપવાસ કરવામાં | ૭ | ૧ | ૨ | આવે છે. ત્રીજી લતામાં - સાત, ઉપવાસ, બેલા,
૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૧ | ૨ તેલા, ચૌલા, પંચોલા અને છ ઉપવાસ | ૬ | ૭ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ કરવામાં આવે છે.
ચોથી લતામાં - તેલા, ચૌલા, પંચોલા, છ, સાત, ઉપવાસ અને બેલા કરવામાં | ૫ | ૬ | ૭ | ૧ | ૨ | ૩ | ૪ | આવે છે.
પાંચમી લતામાં છે, સાત, ઉપવાસ, બેલા, તેલા, ચૌલા અને પંચોલા કરવામાં આવે છે. છઠ્ઠી લતામાં - બેલા, તેલા, ચૌલા, પંચોલા, છ, સાત અને ઉપવાસ કરવામાં આવે છે. સાતમી લતામાં - પાંચ, છ, સાત, ઉપવાસ, બેલા, તેલા અને ચૌલા કરવામાં આવે છે.
ઉક્ત રીતિથી સાત લતાઓમાં ઉપવાસથી લઈને સાત ઉપવાસ સુધીની તપસ્યા કરવામાં આવે છે. એક પરિપાટીમાં આઠ મહિના અને પાંચ દિવસ લાગે છે. તપના છ મહિના અને સોળ દિવસ તથા પારણાના એક મહિનો અને ઓગણીસ દિવસ હોય છે. ચાર પરિપાટીઓમાં બે વર્ષ, આઠ મહિના અને વીસ દિવસ લાગે છે. [૯૫૪) છે જે છે
છે આ જિણધમો)