Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra Author(s): Buddhivijay Publisher: Bhabher Jain Sangh View full book textPage 9
________________ ( ૬ ] ' લાડે કોડે વૃદ્ધિ પામતા પાંચ વર્ષના થયા, એમ સાત વર્ષની ઉમ્મરે પહેાંચ્યા. એટલે જયમલ ઘેાડુ ઘણું ઉપચેાગી ભણે તેમ અવલબાઇ માતાને વિચાર થયે. તેથી પેાતાના સ્વામી ઉકાજી શાહને કહ્યુ કે સ્વામિન ! તમારા જેમલ બહુ તાફાની બન્યા છે, માટે હવે ભણવાના અન્દોબસ્ત કરો. પછી શુભ દિવસે નિશાળે જયમલને ભણવા બેસાડયા, અને મહેતાજીને ભળામણ કરી, મહેતાજીને પણ ઘેાડા વખતમાં પ્રીય થઇ પડયેા, ઘેાડા પરિશ્રમે ભણવામાં આગળ વધવા લાગ્યા, તેની હુશિયારી જોઈને સ નિશાળિયામાં તેને વડા નિશાળીએ ' સ્થાપ્યું. મહેતાજી બહાર જાય ત્યારે સઘળા ક્લાસના છેકરાઓને પેાતે પાઠ આપે અને શીખવે. તથા પેાતાનુ લેશન સારી રીતે મુખ પાઠ કરીલે, ખીજાને ભણાવવાથી પેાતાના પાઠ પાકા થાય. તથા ખીજાને ભણાવતાં સમજાવવાની શક્તિ ભણાવનારને પ્રાપ્ત થાય છે, તેથી જયમલમાં યેાગ્ય વિદ્યાખળ જામતું ગયું. એ પંડયા-મહેતાજીની કૃપાનુ ફળ ! તેમજ પૂર્વજન્મના તથાપ્રકારના આંધેલા-પડેલા ઉચ્ચ સંસ્કાર પણ ઉદય આવતા જાય છે. અને એવા શુભેાદૃયથી વિનય વિવેકાદિ ગુણા સ્હેજે પ્રગટ થાય છે. જગતમાં આવા પુત્ર રત્નથી માખાપ અને કુટુમ્બાદિ વગ` કેમ ખુશી ન થાય ? અપિતુ ખુશીજ થાય. તે ગુણૈાએ જયમલમાં નિવાસ સ્થાન કર્યુ હતું. તેથી હવે જયમલને નિશાળેથી ઉઠાડી ઘેર લાવ્યા. અને ચાલતા ધંધામાં પિતાસાથે જોડાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 94