Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 62
________________ [ ૫૯ ] ઘાલી કાલુ માંહે, પીલી સેલડી; 'દમૂળફળ વેચીયાં એ. ૧૨ા એમ એકેદ્રી જીવ, હણ્યા હણાવીયા;· હણુતાં જે અનુમેાદિયા એ. ૫ ૧૩ !! આ`ભવ પરભવ જેહ, વળીય ભવેાભવે; તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ।। ૧૪ । કૃમિ સરમીયા કીડા, ગાડર ગડાલા; ઈયળ પૂરા ને અળશીયાં એ. । ૧૫ ।। વાળા જળેા ચૂડેલ, વિચલિત રસ તણાં; વળી અથાણાં પ્રમુખનાં એ. ॥૧૬॥ એમ એઇંદ્રી જીવ, જે મેં હૃહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૧૭ના ઉધેહી જૂ લીખ, માકડ મકાડા; ચાંચડ કીડી કથુઆ એ. ।। ૧૮ ૫ ગધીઆં ઘીમેલ, કાનખજીરીઆ; ગોંગેાડા ધનેરીયાં એ. ૧૯ા એમ તેઇદ્રી જીવ, જેહ મે' દુહળ્યા; તે મુજ મિચ્છામિ દુષ્કડ એ. ારના માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા; કંસારી કેલિયાવડા એ. ારા ઢીંકણુ વીજી તીડ, ભમરા ભમરીયા; કેાતાંખગ ખડમાંકડી એ. ૨૨ા એમ ચૌરિંદ્રી જીવ, જેહ મે હૃહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ારણા જળમાં નાખી જાળ, જળચર દુવ્યા; વનમાં મૃગ સતાપીયા એ. ારકા પીઢ્યા પંખી જીવ, પાડી પાશમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ. ૫રપા એમ પચેદ્રી જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ' એ. ારદા ઢાળ ૩ જી. ( વાણી વાણી હિતકારી જી, એ દેશી.) ક્રોષ લાભ ભય હાસ્યથી જી, ખેાલ્યા વચન અસત્ય; ક્રૂડ કરી ધન પારકાં જી, લીધાં જેહ અદત્ત રે; જિનજી, મિચ્છામિ દુક્કડ આજ. તુમ શાખે મહારાજ રેજિનજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94