________________
[૭૫] નાને નાશ કરનારી જીવદયાનું જેમાં વર્ણન થાય છે, એવા ધર્મનું મને શરણ હેજે. ૪૪
પાપના ભારથી દબાયેલા જીવને મુગતિરૂપી કુવામાં પડતે જે ધારણ કરી રાખે છે, એવા ધર્મનું મને શરણું હેજે. કે ૪૫ | સ્વર્ગ અને મોક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુંથાએલા લેકને જે સાર્થવાહરૂપ છે, અને સંસારરૂપ અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે, તે ધર્મનું મને શરણ હેજે. ૪૬ |
આ પ્રમાણે ચાર પ્રકારના શરણને ગ્રહણ કરનાર અને સંસારના માર્ગથી વિરક્ત ચિત્તવાળા મેં જે કાંઈ પણ દુષ્કૃત કર્યું હોય, તેની હમણાં આ ચાર (અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મ) ની સમક્ષ નિંદા કરું છું. મેં ૪૭ માં
મિથ્યાત્વથી વ્યામોહ પામીને ભમતાં મેં મન, વચન કે કાયાથી કુતીર્થ (અસત્ય મત) નું સેવન કર્યું હોય, તે સર્વની અત્ર હમણાં નિન્દા કરૂં છું૪૮૫
જિન ધર્મ માગને જે મેં પાછળ પાડ હોય, અથવા તે અસત્ય માગને પ્રગટ કર્યો હોય, અને જો હું બીજાને પાપના કારણભૂત થયો હોઉં, તે તે સવની હમણાં હું નિન્દા કરું છું. ૪૯ . જન્તુઓને દુઃખ આપનારાં હળ, સાંબેલું, વિગેરે જે
મેં તૈયાર કરાવ્યાં હોય, અને પાપી કુટુંબનું જે મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com