Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh
View full book text
________________
[ 2 ] પદ્મવિજયજી મહારાજની સજ્ઝાય.
દેવસમા ગુરૂ પવિજયજી, સમહી ગુણે પુરા; શુદ્ધ પ્રરૂપક સમતાધારી, કોઈ વાતે નહી અધુરા. મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરૂ દન સુખકારી. સુની એ આંકણી. ॥ ૧ ॥ સવત અઢાર છાસઠની સાલે', આસવાલ કુલે આયા; ગામ ભરૂડીએ શુભ લગ્ન, માતા રૂપાંખાઇએ જાયા. મુની॰ ॥ ૨ ॥ સત્તર વર્ષોંના રિવે ગુરૂ પાસે, હુવા ચતિ વેષધારી; ગુરૂ વિનયે ગીતારથ થયા, ચંદ્ર જેસા શીતલકારી. મુની૦૫ ૩૫ સંવત એગણી અગીઆરાની સાથે, સ`વેગ રસ ગુણુ પીધેા; રૂપે રૂડા જ્ઞાને પુરા, જીનશાશન ડકી દીધેા. મુની૰ ॥ ૪ ॥ સંવત ઓગણી ચેાવીસાની સાથે, છેદાપસ્થાપન કીધેા; મહારાજ વિજયજી નામના, વાસક્ષેપ શીર લીધેા. મુની૦ ૫ ૫ ૫ દિન દિન અધિકે સંવેગ રંગે, કામ કષાય નિવારી; ધર્મ ઉપદૈસે બહુ જીવ તારી, જ્ઞાન ક્રિયા ગુણ ધારી. મુની ૫ ૬ ।। સવત આગણી આડત્રીસ વૈશાખે, શુદ્ધિ અગીઆરસ રાતે; પ્રથમ જામે ( પલાંસવા ) કાલધર્મ કીધા, જીત વ નિત્ય પ્રિતે. મુની ૫ છ
અથ મગલ.
ચાલે! સહીયર માઁગલ ગાઈએ, લહીયે* પ્રભુનાં નામ રે; પહેલું મંગળ વીરપ્રભુનુ, ખીજું ગૌતમ સ્વામી રે; ત્રીજું મંગળ સ્થૂલભદ્રનું, ચાથું મંગળ પમ છે. ચાલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94