Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 90
________________ [ ૮૭ ] કરી સહિત છે. તરણુ—તારણ ઝહાજ સમાન છે. પાપરૂપ અંધકાર ટાળવા સૂરજ સમાન છે, કલ્યાણકને દિવસે નરકે પણ અજવાળાં થાય છે. વળી મહાગેાપ મહામાહણ જગ સવાહ એવી ઉપમા છાજે છે. મેાક્ષના સાથી છે. ક્રોડ કેવળી, બે હજાર ક્રોડ સાધુ, ગણધર, કેવળજ્ઞાની, મનઃપવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મતિજ્ઞાની, સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સધ, સમકિતી જીવ, વળી દ્વાદશાંગી વાણી, વળી મુનિ આણા પાળવાવાળા અનંતા જીવ મુક્તિ પામ્યા. પ્રભુ આણા પાળે છે. વળી આવતે કાળે આણા વળી પાળશે. તે સર્વને મ્હારી અનતી ક્રોડાન ક્રોડ વાર ત્રિકાલ વંદના હાજો, એ વંદનાનુ ફળ એજ માગુ છુ જે, મ્હારા જીવને તમારા સરખા કરા, એજ વિનંતિ છે. જે થકી મ્હારાં પરિણામ તમારાજેવા સુંદર મનહર થાય, જે થકી તમારા જેવા સુંદર મનેાહર થાય, જે થકી તમારા જેવું કેવળજ્ઞાન, કેવળદન ચારિત્ર સ્થિરતારૂપ કેવળ એકલુ' સુખ, તે સર્વે દુઃખથી રહિત સાધુસુખ, અરૂપી ગુણ, વળી અગરૂ અલઘુ અવગાહના, વળી સાદિ અન`તમે ભાગે સ્થિતિ, ફરી સ`સારમાં આવવું નહીં, અનતું વીં, વળી ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લેાભ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, માહ નહીં, આશા, તૃષ્ણા, વર્ણ, ગંધ, રસ, ફરસ, ભૂખ, તરસ, ટાઢ, તડકા, દુઃખ, કલેશ, સંતાપ, એવા અનંતા દોષે કરી રહિતપણુ' મ્હારી સત્તામાં છે. તે અનંતા ગુણ પ્રગટ થા સર્વે જીવને પણ સત્તામાં છે, તે પ્રગટ થાઓ. એજ મ્હારી અરજ છે; ખીજું કાંઈજ માગતા નથી. વળી સવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94