Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 84
________________ [ ૮૧ ] હતા માણસ હજાર ત્યાં, પળાં સુવાની બજારમાં; સંકેચન પડત અમ હોતા, અમને ૩ આખર બાજી સુધારીને, શાશન શેભા વધારીને; શીબીકામાં પધારીને, દાદા ગુરૂ અસ્ત શું થઈ ગ્યા. ૪ હજારે મેદની જામી, મલી ગુરૂ ભક્તિની કાજે; વીરહ અમોને થયે આજે, દાદાગુરૂ. ૫ સમાધીમાં લહી સરણાં, કરી બહું કર્મનિર્જ રણ; તેડી કે જન્મને મરણાં, દાદાગુરૂ નમણુ વેલા એક નબિંદુ, નકામુ ભેંય પર પડીયું; અચરિજ આપનું જડીયું, દાદાગુરૂ૦ ૭ માથાના વાળ પણ કેઈને, ન પુરા ભાગમાં આવ્યા; એવા ભકતે હજારેમાં, દાદાગુરૂ૦ ૮ ચીતાની ભસ્મ સૌ લેતાં, છેવટ ખાડે પડયે ભારી; કેઈને ભાગ પણ નાવી, દાદાગુરૂ૦ ૯ પળાંસુંવારાજાને રાંણી, કુંવર લીએ છબી તાણી; માનતાઓ ઘણી માની, દાદાગુરૂ૦ ૧૦ શીબીકામાં સેવન સરખી, સુશોભીત સુરત નીરખીને; વંદત જન વૃંદ હરખીને, દાદાગુરૂ૦ ૧૧ આડીસર કારભારીએ, પુનઃ સીબીકા ધરી છે; ગુરૂ ભકિત કરી રંગે, દાદાગુરૂ. ૧૨ સેંકડે ધાન્યની કળશી, હજારો કેરીઓ વરસી, હજારો ગુરૂ ચરણ ફરસી, દાદાગુરૂ. ૧૩ કરી છત કર્મની ભારી, કરાંબુજ ધમ ધ્વજ ધારી; ક્રિયા સુધ પાત્રતા ધારી, દાદાગુરૂ૦ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94