________________
[ ૭૩ ]
તે હવે જણાવ. તું કેાપ રહિત થઇને સ જીવાને ક્ષમા આપ, અને પૂનું વેર દૂર કરીને સવેને મિત્રો હાય તેમ ચિન્તવ.
પ્રાણાતિપાત, મૃષાવાદ, વિગેરે મિથ્યાત્વ શલ્ય સુધીનાં અઢાર પાપ સ્થાનકા મેાક્ષ માની સન્મુખ જતાં વિન્નભૂત અને દુર્ગતિનાં કારણભૂત છે, માટે એ અઢાર પાપસ્થાનકાને ત્યાગ કર.
જે ચાત્રીશ અતિશય ચુક્ત છે, અને જેમણે કેવળજ્ઞાનથી પરમાને જાણ્યા છે, અને દેવતાઓએ જેમનું સમવસરણ રચ્યું છે, એવા અહંતાનુ મને શરણ હાળે.
જે આઠ કમથી મુક્ત છે, જેમની આઠ મહાપ્રાતિહાએ શેાભા કરી છે. અને આઠ પ્રકારના મદના સ્થાનકાથી જે રિહત છે, તે અનુ મને શરણ હાજો,
સંસારરૂપી ક્ષેત્રમાં જેમણે ફરી ઉગવાનું નથી, ભાવ શત્રુને નાશ કરવાથી અરિહંત બન્યા છે, અને જે ત્રણ જગતને પૂજનીય છે તે અહંતાનુ મને શરણ હાજો.
ભયંકર દુઃખરૂપી લાખા લહેરીએથી દુઃખે કરી તરી શકાય એવે સંસારસમુદ્ર જે તરી ગયા છે અને જેઓને સિદ્ધસુખ મળ્યું છે, તે સિદ્ધોનું મને શરણ હાજો. ૨૬ થી !! ૩૫ ॥
તપરૂપી સુગલથી જેમણે ભારે તાડી નાખી મેાક્ષસુખ મેળવ્યું છે, તે
TIM. 11:38:11
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કર્મરૂપી મેડીમા સિદ્ધાતુ મને શરણુ
www.umaragyanbhandar.com