________________
[ ૭૪ ] કોધથી, લેભથી, ભયથી, હાસ્યથી, અથવા પરવશપણાથી મેં મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હોય, તે બિંદુ છું, તેની ગર્તા કરું છું. ૧૯
કપટકળાથી બીજાને છેતરીને થોડું પણ નહિ આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય, તે હું નિંદુ છું, તેની ગહ કરું છું. | ૨૦ |
- રાગ સહિત હૃદયથી દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી, અથવા તિર્યંચ સંબંધી જે મૈથુન મેં આચર્યું હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. મેં ૨૧ છે
ધન, ધાન્ય, સુવર્ણ, વિગેરે નવ પ્રકારના પરિગ્રહ સંબંધમાં મેં જે મમત્વભાવ ધારણ કર્યો હોય, તેની હું નિંદા-ગહ કરું છું. મેં ૨૨ છે
જુદી જુદી જાતના રાત્રિભેજન ત્યાગના નિયામાં મારાથી જે ભૂલ થઇ હોય, તેની હું નિંદા અને ગહ કરૂં છું | ૨૩ | - જિનેશ્વર ભગવાને કહે બાહ્ય અને અત્યંતર બાર પ્રકારને તપ, જે મારી શક્તિ પ્રમાણે ન કર્યો હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. ૨૪
મેક્ષપદને સાધવાવાળા રોગમાં મન વચન અને કાયાથી સદા જે વીર્ય ન ફેરવ્યું, તેની હું નિંદા અને ગહ કરું છું. જે ૨૫
પ્રાણાતિપાત વિરમણ વ્રત, વિગેરે બાર વતેને સમ્યક વિચાર કરી જ્યાં ગ્રહણ કરેલામાં ભંગ થયે હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com