________________
[૭૪]. ધ્યાનરૂપી અગ્નિના સંગથી સકળ કમરૂપ મળ જેમણે બાળી નાખ્યો છે, અને જેમને આત્મા સુવર્ણ જે નિર્મળ થયો છે, તે સિદ્ધનું મને શરણ હેજે. ૩૭
જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, તેમજ ચિત્તને ઉદ્વેગ નથી, ક્રોધાદિ કષાય, તે સિદ્ધનું મને શરણ હોજો. ૩૮
બેંતાલીશ દોષ રહિત ગોચરી કરીને જે અન્ન–પાશું (આહાર) લે છે, તે મુનિએનું મને શરણ હોજે. ૩૯ છે
પાંચ ઇંદ્રિયોને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનને પ્રચાર જીતનારા, અને બ્રહ્મચર્યને ધારણ કરનારા મુનિઓનું મને શરણ હાજે. ! ૪૦
જે પાંચ સમિતિઓ સહિત છે, પાંચ મહાવ્રતને ભાર વહન કરવાને જે વૃષભ સમાન છે, અને જે પંચમ ગતિ (મેક્ષ) ના અનુરાગી છે, તે મુનિઓનું મને શરણ હેજે. કે ૪૧ છે
જેમણે સકળ સંગને ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ તથા મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે, અને જે મોક્ષમાર્ગને સાધવાવાળા છે; તે મુનિઓનું મને શરણ હેજે. ૪૨ છે
કેવળજ્ઞાનને લીધે દિવાકર (સૂર્ય) સરખા તીર્થકરેએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીવોને હિતકારી એવા ધર્મનું મને શરણ હેજે. મે ૪૩ છે
કરેડો કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થ રચShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com