Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 70
________________ [૬૭] છે ૩. દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ; બી ત્રિ ચઉરિદ્ધિ જીવના, બે બે લાખ વિચાર; તે છે ૪ છે દેવતા તિર્યંચ નારકી ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી; તે છે ૫ | Uણ ભવ પરભવે સેવીયાં, જે પાપ અઢાર, ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂં, દુર્ગતિના દાતાર; તે પે ૬ હિંસા કીધી છવની, બેલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ; તે પે ૭ પરિગ્રહ મેલ્યો કારમે, કીધે ક્રોધ વિશેષ; માન માયા લાભ મેં કીયાં, વળી રાગ ને દ્વેષ; તેo | ૮ | કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કૂડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક; તે છે ૯ ચાડી કીધી ચાતરે, કી થાપણ મેસે; કુગુરૂ કુદેવ કુધર્મને ભલે આ ભરોંસે તે છે ૧૦ | ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલાં, માર્યા દિન રાત; તે છે ૧૧ છે કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠે૨; જીવ અનેક જન્મે કીયા, કીધાં પાપ અઘેર; તે છે ૧૨ મે માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કેલી ભવે, મૃગ પાડયા પાશે. તે | ૧૩ . કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદિવાન મરાવી આ, કેરડા છ દંડ. તે છે ૧૪ પરમાધામીને ભવે, કીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ; તે છે ૧૫ | કુંભારને ભવે મેં કીયા, નીમાહરે પચાવ્યા; તેલી ભવે તિલ પીલીયા, પાપે પીંડ ભરાવ્યાં; તે ૧૬ વહાલી ભવે હળ ખેલયાં, ૧ વિનાશ, ૨ નીંભાડા. ૩ ખેડુત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94