Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 71
________________ [૬૮] ફાડયાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણાં કીધાં દીધા બળદ ચપેટ; તે છે ૧૭ | માળીને ભવે રેપીયાં, નાનાવિધ વૃક્ષ, મૂળ પત્ર ફળ કુલનાં, લાગ્યાં પાપ તે લક્ષ; તે. છે ૧૮ છે અધેવાઈયાને ભવે, ભર્યાં અધિક ભાર; પિઠી પુઠે કીડા પડયા, દયા નાણું લગાર; તે છે ૧૯ છે છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ, અગ્નિ આરંભ કીધા ઘણ, ધાતુર્વાદ અભ્યાસ; તે છે ૨૦ છે શુરપણે રણ ઝુઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ; તે છે ૨૧ મે ખાણ ખણાવી ધાતુની, પાણું ઉલેચ્યા; આરંભ કીધા અતિ ઘણું, પોતે પાપજ સંચ્યાં; તેo ૨૨ | કર્મ અંગાર કીયા વળી, ઘરમેં દવ દીધા; સમ ખાધા વીતરાગના, કુડા કેસજ પીધા; તે છે ૨૩ ખીલ્લી ભવે ઉંદર લીયા, ગીરેલી હત્યારી; મૂઢ ગમાર તણે ભવે, મેં જૂ લીખ મારી. તે . ૨૪ ભાડભુંજા તણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણ ગણું શેકીયા, પાડતા રીવ; તે છે ૨૫ . ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક; રાંધણ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદેક; તે પે ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યાં પાંચ પ્રમાદ ઈષ્ટ વિગ પાડયા થકી, રૂદન વિખવાદ, તે ર૭પ સાધુ અને શ્રાવક તણાં, વ્રત લઈને ભાંગ્યાં; મૂળ અને ઉત્તર તણું મુજ દૂષણ લાગ્યાં; તે છે ૨૮. સાપ વીંછી સિહ ચીવરા, શકરાને સમળી; હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી ૧ ગાડાં ભાડે ફેરવનાર. ૨. પિઠીય–બળદ. ૩ ન આણું. ૪ ભડીથી ચણ વિગેરે અનાજ શેકનાર, ૫ રાડો ૬ અધિક, ૭ બાજ પક્ષી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94