Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 68
________________ [૬૫ ] કીતિવિજય સુરગુરૂ સમે; તંસ શિષ્ય વાચક વિનયવિજચે, થુલ્યેા જિન ચાવીશમે.'।। ૩ ।। સયસતર સવત આગત્રીશે, રહી રાંદેર ચામાસ એ; વિજય દશમી વિજય કારણ, કીચે ગુણુ અભ્યાસ એ. ૫ ૪ ૫ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિરા હેતે સ્તવન રચિયુ, નામે પુણ્ય પ્રકાશ એ. ।। ૫ ।। શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ ચાર શરણાં. મુજને ચાર શરણાં હેાજો, અરિહંત સિદ્ધ સાધુજી; કેવલીધમ પ્રકાશીયેા, રત્ન ત્રણ અમુલખ લાધેાજી, મુજને ॥ ૧ ॥ ચઉગતિ તણાં દુ:ખ છેદવા, સમથ શરણાં એહા જી, પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણાં તેહે જી. મુજને॰ ॥ ૨ ॥ સંસાર માંહી જીવને, સમરથ શરણાં ચારે જી; ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મગળકાર જી. મુજને ॥ ૩ ॥ ર લાખ ચેારાશી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેક જી; મિચ્છામિ દુક્કડ' દીજીએ, જિનવચને લહિએ ટેક જી. લાખ॰ ॥ ૧॥ સાત લાખ ભુદગ તેઉં વાઉના, દશ ચાદે વનના ભેદો જી; ખટ વિગલ સુર તિરિનારી, ચઉ ચઉ ચઉદ્દે નરના ભેદોજી. લાખ॰ ॥૨॥. જીવા ચેાનિ એ જાણીને, સઉ સઉ મિત્ર સભાવા જી; ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાવે. લાખ મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94