Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh
View full book text
________________
[૬૩]
ઢાળ ૭ મી. (રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણક, એ દેશી)
હવે અવસર જાણું, કરી સંલેખણ સાર; અણસણ આદરીચે, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધાં,આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિનપાપે,જીવલાલચી રંક, દુલહે એ વળી વળી, અણુસણને પરિણામ,એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. | ૨ | ધન ધને શાલિભદ્ર, ખંધા મેઘકુમાર; અણુસણુ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જશે, કરી એક અવતાર; આરાધના કરે છે, નવમો અધિકાર. | ૩ | દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સુહકાર; એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમરે, ચૌદ પૂરવને સાર. . ૪ | જનમાંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખે, મંત્ર ન કઈ સાર; એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. | ૫ ક્યું ભીલ ભીલ, રાજા રાણું થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રતનાવતી, બેહ પામ્યા છે સુરગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. | ૬ | શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાલ; ફણિધર પીટીને, પ્રગટ થઈ પુલમાળશિવકુમાર જોગી, સેવન પુરૂ કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ.
૭ | એ દશ અધિકારે, વીર જિણેસર લાગે; આરાધન કેરે વિધિ, જેણે ચિત્ત માંહી રાખે તેણે પાપ પખાલી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94