SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૩] ઢાળ ૭ મી. (રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણક, એ દેશી) હવે અવસર જાણું, કરી સંલેખણ સાર; અણસણ આદરીચે, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધાં,આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિનપાપે,જીવલાલચી રંક, દુલહે એ વળી વળી, અણુસણને પરિણામ,એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. | ૨ | ધન ધને શાલિભદ્ર, ખંધા મેઘકુમાર; અણુસણુ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જશે, કરી એક અવતાર; આરાધના કરે છે, નવમો અધિકાર. | ૩ | દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સુહકાર; એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમરે, ચૌદ પૂરવને સાર. . ૪ | જનમાંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખે, મંત્ર ન કઈ સાર; એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. | ૫ ક્યું ભીલ ભીલ, રાજા રાણું થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રતનાવતી, બેહ પામ્યા છે સુરગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. | ૬ | શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાલ; ફણિધર પીટીને, પ્રગટ થઈ પુલમાળશિવકુમાર જોગી, સેવન પુરૂ કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ. ૭ | એ દશ અધિકારે, વીર જિણેસર લાગે; આરાધન કેરે વિધિ, જેણે ચિત્ત માંહી રાખે તેણે પાપ પખાલી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034901
Book TitleJeetvijayji Dadagurunu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorBuddhivijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy