Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh
View full book text
________________
૬૨] પરિવાર તે; જનમાંતર પત્યા પછી એ, કેઈ ન કીધી સાર તે. . ૭ આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તે ત્રિવિધે ત્રિવિધ સરાવીએ એ, આણું હૃદય વિવેક તે. | ૮ | દુષ્કૃત નિંદા એમ કરી એ, પાપ કરે પરિહાર તે; શિવગતિ આરાધન તણે એ, એ છઠ્ઠી અધિકાર છે. | ૯ |
ઢાળ ૬ કી. (આભે તું જોઈને છવડા, એ દેશી.) ધન ધન તે દિન માહરે, જીહાં કીધે ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કમ ધન. ૧ એ શત્રુજયાદિક તીર્થની જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પોષ્યાં પાત્ર. ધન છે ૨ ! પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીગૃહર જિન ચૈત્ય; સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન | ૩ | પડિકમણું સુપર કર્યો, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન | ૪ ધમ કાજ અનુમદીયે, એમ વારવાર શિવગતિ આરાધન તણે, એ સાતમ અધિકાર, ધનકે પછે ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીયે, એ આતમરામ. ધન | ૬ | સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કમ આ૫ જે આચર્યા ભેગવીયે સોય. ધન છે ૭. સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુણ્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધનેરા ૮ ભાવ ભલી પરે ભાવીએ. એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર ધન ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94