Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh
View full book text
________________
રીતિ તે. પછે ખમીએ ને ખમાવીએ સા, એહજ ધમને સાર તે શિવગતિ આરાધન તણે સારુ, એ ત્રીજો અધિકાર છે. ૬ મૃષાવાદ હિંસા ચારી સાઇ, ધનમૂચ્છ મિથુન તે; ફોધ માન માયા તૃષ્ણા સા., પ્રેમ દ્વેષ પિશુન્ય ત. | ૭ | નિંદા કલહ ન કીજીએ સાથ, ફૂડે ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા ત સાથે, માયા મેહ જંજાળ તે. ૮ ત્રિવિધ ત્રિવિધ વસરાવિએ સા- પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધનતણે સાઇ, એ ચેાથે અધિકાર છે. | ૯ |
વાળ ૫ મી. (હવે નિસુણે જીહાં આવીયા, એ દેશી.) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસારતે, કર્યો કમ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તે. છે ૧. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જનને એ, સાધુ શરણ ગુણવંત તે. ૨ અવર મહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણે એ, એ પાંચ
અધિકાર તો. ૩. આ ભવ પર ભવ જે કર્યો એ પાપ કર્મ કઈ લાખ તે; આત્મ શાએ તે નિદીએ એ, પડિકકમીએ ગુરૂ શાખ તે. મે ૪ મિથ્યા મતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થા
પ્યાં સૂત્ર તે પ . ઘડયાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘટી હળ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં છવ સંહાર તે. ૬ પાપ કરીને પાણીમાં એ, જનમ જનમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94