Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh
View full book text
________________
[ ૬૪]. ભવભય દૂરે નાખ્યો; જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. ૮
વાળ ૮ મી. (નમે ભવિ ભાવશું-એ દેશી.) સિદ્ધારથ રાજા કુળ તિલે એ, ત્રિશલા માત મહાર તે; અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર તો,
જે જિન વીરજી એ. છે ૧ મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર છે; તુમ ચરણે આવ્યા ભણું એ, જે તારે તે તાર . ૦ | ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજ તે. ૦ | ૩ | કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જજાલ તે; હું છું એહથી ઉભાગે એ, છેડવ દેવ દયાળ તે. 2 | ૪ | આજ મરથ મુજ ફન્યા એ, નાઠાં દુઃખ દંદલ તે; તુટે જિન જેવીશ એ, પ્રગટયાં પુણ્ય કલોલ તા. ૦ કે પા ભવે ભવે વિનય કુમારડે એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીયે એ, બેધિ બીજ સુપસાય તે. ૦ ૫ ૬
કીશ. ઈહ તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ ; શ્રી વીર જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલ્લટ થશે. મે ૧શ્રી વિજય દેવ સૂવિંદ પટધર, તીરથ જગમ એણે જગે તપગચ્છપતિ શ્રી વિજયપ્રભ સૂરિ, સરિતેજે ઝગમગે. ૨. શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94