Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh
View full book text
________________
[૫૭] વિનય, કાળે ધરી બહુ માન, સૂત્ર અરથ દુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રાણ૦ જ્ઞા| ૨ જ્ઞાનેપગરણ પાટી પિથી, ઠવણી નકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રાણી જ્ઞા | ૩ | ઇત્યિાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જે, આ ભવ પરભવ વળી રે ભવોભવે, મિચ્છામિ દુકકર્ડ તેહ રે. પ્રાણુ જ્ઞા) | ૪ |
પ્રાણ સમક્તિ ૯ શુદ્ધ જાણી, વીર વદે એમ વાણું રે, પ્રાણ સમક્તિ વચ્ચે શુદ્ધ જાણી. જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિહરજ, ફળ સંદેહ મ રાખે રે. પ્રા૦ સ. પાપા મૂઢપણું છેડે પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થિરતા, ભકિત પરભાવના કરીએ રે. પ્રા૦ સ0 | ૬ | સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકે જે વિણસાડ્યો, વિણસંતે ઉવેખે રે. પ્રાસ છે ૭ | ઇત્યાદિક વિપરીતપણાથી, સમકિત પંડયું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ ૨. પ્રા. સ. | ૮ |
પ્રાણ ચારિત્ર લે ચિત્ત આણી, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધિ, આઠે પ્રવચન માય; સાધુ તણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રા. ચાટ | ૯ | શ્રાવકને ધમે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક જે આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ચા | ૧૦ | ઇત્યાદિક વિપરીતપણુથી, ચારિત્ર ડાન્યું કે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94