________________
[૫૩] થર્યો અને ત્યાં મહારાજશ્રીના વરદ હસ્તે સભા સમક્ષ એક દંપતિએ કરેલે અભિગ્રહ.
મહારાજ શ્રી બુધિવિજયજીના સંસારી ભાઈ કેશવલાલ માનચંદના ધર્મપત્ની બાઈ મને પુત્ર જીવતા ન હોવાથી નીજ સ્વામિ સાથે નિશ્ચય કરીને મહારાજ સન્મુખ જાહેર કર્યું કે મારી સ્ત્રીને દીકરા જીવતા નથી માટે આ પુત્ર આપશ્રીજીને વેરાવવા ઈચ્છા રાખું છું કે જેથી ભાવી પુત્રે જીવત્વય પામે આ પુત્ર હાલ પાંચ છ વર્ષને થયે છે. આવી રીતે ભાવપૂર્વક નિજ પુત્રને વહેરાવવાને રીવાજ મારવાડ દેશમાં પૂર્વે સારી રીતે જેવાતે હતું, ત્યાંથી ગુરૂશ્રી વિહાર કરીને ભાભેર પધાર્યા. શ્રી ભાભરમાં “ચંદુબહેન ને દિક્ષા મહેત્સવ.
શાંતાત્મા બુદ્ધિના ખજાના રૂપ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ તથા શ્રીમાન પન્યાસજી તિલકવિજયજી ગણિ વિગેરે પરિવાર રાધનપુરથી વિહાર કરતા “જન્મ ભૌમ ભાભેર” માં પધાર્યા. સંઘે સામૈયું કરી પુર પ્રવેશ કરાવ્યો. બાદ સંઘે ચોમાસુ રાખવા ભક્તિ ભાવ વાળે આગ્રહ કર્યો તેથી ઉત્તરોત્તર લાભનું કારણ જાણીને ચોમાસુ રહ્યા. તે દરમ્યાન ચંદુબહેનને દિક્ષા લેવાની અવધિ નજિક રહી. તેથી ભાભરમાં દિક્ષા મહોત્સવ શરૂ કર્યા. વરસીદાન પૂર્વક વરઘોડે ચડાવીને વિધિસહિત શુદ્ધ કિયાથી ગુરૂવયે દીક્ષા દીધી. ઊત્તમશ્રીજી નામ રાખ્યું. બાદ અહિં પણ તપ વતને ભારે દાખલ કરી દીધો છે. છતગુરૂની બુદ્ધિ ભવ્ય
માટે ટૂંકા રસ્તાવડે મુક્તિ મહેલના દરવાજામાં પ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com