Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 57
________________ - tપ૪]. વેશ કરાવે તે શક્ય છે. માટે માની આરાધના ફળદાયિ છે. ધન્ય છે તેવા ઉપદેશક મુનિઓને! અઠ્ઠાઈથી મંડીને ૧૧૦ મોટી તપશ્યા, મહોત્સવ, ૧૨ મેટા જમણવાર, તથા લગભગ બે હજાર રૂપિયાની ઉપજ દેવદ્રવ્યાદિ ખાતાઓમાં થઈ. અને ઉત્તમશ્રીજીને મહા શુદિ ૨ ના વડીદિક્ષા આપી એમને સાવિજી સોભાગ્યશ્રીજીના શિષ્યા તરીકે જાહેર કર્યો. અને ત્યારબાદ પણ સાધ્વી સુમતિશ્રીજીના પ્રશિષ્યા મહોદયશ્રી તથા દશનશ્રીને મહા સુદ-૬ ની વડીદિક્ષા પન્યાસજી મહારાજના વરદ હસ્તે આપવામાં આવી હતી. વિગેરે ધર્મ કાર્ય કરાવતા ૨૮ મું ચોમાસુ ભાભ૨માં સં. ૧૯૮૯ નું થયું. ભાભેરથી વિહાર કરીને અમદાવાદ માં પધાર્યા. વર્તમાનમાં ખરેખર અવલ્લ દરજજાની જોનપુરી હોય તે મુખ્ય શહેર અમદાવાદજ છે. તેવા જૈનપુરીમાં ગુરૂવર્યો શારંગપુર દરવાજા પાસેની તળિયાની પોળે પિોળના શ્રેષ્ઠીવર્યોએ મુનિમંડળને માન સાથે ઉપાશ્રયે ઉતાર્યા. અને ચોમાસાની વિનંતી કરી. તેથી તે પળમાં રહ્યા તપ, જપ, પૂજા, આંગી, ને પ્રભાવના વિગેરે શુભકાર્યો થયા. અને ભાભેરમાં ઉપાશ્રયની મદદમાં પળના સંઘે રૂા. ૧૫૦૦) દોઢ હજાર મોકલાવ્યા. એમ ૩૦ મું. ચોમાસુ અમદાવાદમાં સં. ૧૦ માં થયું, વિહાર, વિહરમાન જે હોવાથી દરેક સાધુઓએ નવકલિપ વિહાર કરી સ્વપરનું શ્રેયઃ કરવું એ ઉપદેશક મુનિઓની મોટી ફરજ છે. હવે દાદા જિતવિજયજીને આ પરિવાર અમદાવાદથી વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94