Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 55
________________ tપ૨] રાખ્યાં, અને અનુક્રમે મુનિ શાતિવિજયજીના તથા મહા મુનિરાજ શ્રી તિલકવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યો અને સં. ૧૯૮૭ નું ૨૭ મું ચોમાસુ શાહપુર (અમદાવાદ) થયું અને બાદ વિદ્યાશાળામાં મુમુક્ષુ શીવાલાલ, કાનજી, અને હરગોવિંદ, એમ ત્રણ જનને પણ તેવીજ ધામધુમથી વરસીદાન અપાવીને દિક્ષા આપી. અનુક્રમે “મુનિ સહનવિજયજી, કેશરવિજયજી, અને હંસવિજયજી” એમ નામ જાહેર કર્યા. ઈત્યાદિ શુભ કાર્ય કરીને વિહાર કર્યો. રાધનપુરમાં પન્યાસપદ, અમદાવાદથી વિચરતા વઢિયાર દેશના મુખ્ય શહેર રાધનપુરમાં સપરિવારે ગુરૂઓ પધાર્યા. ત્યાં આત્મધ્યાનિ શ્રીમાન આચાર્ય “ભદ્રસૂરીશ્વરજી મહારાજ હોવાથી અને તેમના ફરમાનથી શ્રી તિલકવિજયજી મહારાજને લગવતીજીના પેગમાં બેસાડ્યા, અને યોગના અંતે સંઘે અઠ્ઠા મહોત્સવ પૂર્વક શ્રી ભદ્રસૂરીશ્વરજીએ સંઘસમુહના વચ્ચે શ્રી તિલકવિજયજીને ગણિ પૂર્વક પન્યાસપદ ઉપર સ્થાપ્યા. રાત્રિજગા, લાણી, પ્રભાવના સારા થયા હતાં, તથા તેમની સાથે સુંદરવિજયજી અને ભાનવિજયજી ને બડા આડંબરથી પન્યાસપદવી આપવામાં આવી હતી. એમ ૨૮ મું માસુ રાધનપુરમાં સં. ૧૯૮૮ નું થયું. ત્યારબાદ મહારાજશ્રી પિતાની જન્મભૂમિમાં પધાર્યા અને રાધનપુરથી આચાર્ય શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી પધાર્યા અને તેમના સદુપદેશથી ભાલેરના શ્રી સશે ભારતીથને સંઘ કાઢયે અને તેમાં આસરે પાંચહજાર રૂપી આને સદવ્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94