________________
[૫૦] થયો. એમ ૨૩ મું સાદડીમાં સં. ૧૯૮૩ માં થયું. ત્યાંથી વિહાર કરીને બીકાનેર માં મુનિમંડળ પધાયું. સંઘે ભાવ ભક્તિથી ચોમાસુ રહેવાને વિનંતી કરી. અહિં ચોમાસુ ઉતર્યા બાદ એક ભાઈને દિક્ષા આપી. એમ ૨૪ મું ચેમાસુ બીકાનેનું સં. ૧૯૮૪ નું જાણવું. બાદ ત્યાંથી વિચારીને શ્રી નાગેર પધાર્યા. ને સંઘની વિનંતિથી સ્થિરતા કરી.
બે જણને દિક્ષા મહત્સવ. નાગોરના સંઘે અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ધામધુમથી પ્રશસ્તપણે દ્રવ્ય ખર. ને બંનેને દિક્ષા આપી. એકનું નામ રામવિજયજી અને બીજાનું મંગળવિજયજી નામ રાખ્યા, અને અનુક્રમે મુનિપ્રવર શ્રી તિલકવિજયજીના અને મુનિરાજ શ્રી બુદ્ધિવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. ઉપરોકત મુમુક્ષુ ભાઈઓ ભાભરના વતની હતા. દિક્ષા વિગેરે શુભકાર્યોથી ૨૫ મું નાગેર ચેમાસુ સં. ૧૯૮૫ નું થયું.
પાટણમાં વડદિક્ષા. નાગરથી ચોમાસા બાદવિહાર કરતાં અનુક્રમે પાટણ પહોંચ્યા. ત્યાં સ્થિરતા કરીને રહ્યા, અને રામવિજયજી તથા મંગળવિજયજીને વડીદિક્ષા અપાવી. ને પછી થોડા દિવસ રહી દેવદર્શન કરીને વિહાર કર્યો, અને માંડળમાં પધાર્યા.
ત્યાં પન્યાસજી મેરૂવિજયજી ગણિ હતા. તે જોગવાઈ દેખીને તિલકવિજયજીને “મહાનિશિથ સૂત્ર ના ચગદ્વહન કરાવ્યા. ત્યાં ૨૬મું ચોમાસુ સં. ૧૯૮૬ નું થયું.
એક સ્થાને જરૂર વિના નહિં રહેતા નવકલ્પિ વિહારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com