________________
tપ૧] ટેવ પાડે તે દેશદેશના ઘણા ગામના શ્રાવકે ધર્મ પામે, ધમે સ્થિર અને દઢ થાય, કે જેથી સ્વપરના આત્મ કલ્યાણના કરનારા શિધ્ર સદગતિ પામેજ.
પ્રકરણ ૧૦ મું.
રાજનગરે શ્રીમન્સુનિવર શ્રીબુદ્ધિવિજયાદિનું પધારવું. શેઠ હઠીભાઈની વાડીમાં દિક્ષા મહોત્સવ.
ભાભરના બ્રહ્મચારી બે ભાઇઓ.
માંડળથી વિહાર કરીને શ્રીમન મહામુનિ બુદ્ધિવિજયજી વિગેરે અમદાવાદ ઉફે રાજનગરમાં જલિદ પધાર્યા. ને વીરને ઉપાશ્રયે ઉતર્યા. ગુરૂવર્યોના સંસારી બે ભત્રિજાને દિક્ષા આપવાને ટાઈમ નજદિક હતું, ભાભેરવાળા બેઉ ભાઈએ માબાપ તથા સંબંધીની મુખરૂપ રજા લઈને પોતાના પિતાશ્રીના સાથે અમદાવાદ આવ્યા. તેના માનમાં અઠ્ઠાઈ મહત્સવ કર્યો, અને આવેલ મુહુર્ત પ્રમાણે ઝાંપડાની પોળેથી વરઘોડે ચડાવવામાં આવ્યું અને શેઠ હઠીભાઈની વાડીમાં ઉતર્યો. અહિં ઘણા સાધુ સાવિ તથા શ્રાવક ભાવિકાની માટી સંખ્યાની હાજરી હતી. આ મેળાવડે બહુશાંત હતું, અને તે વિજયસિદ્ધિસૂરીશ્વરજીના અધ્યક્ષપણા નિચે કિયા થતી હતી. ટાઈમ થતાં બંને ભાઈઓને દિક્ષા નિવિને અપાઈ હતી. મેટાભાઈ જોઈતાલાલનું નામકંચનવિજયજી અને નાનાભાઈ કુંજાલાલનું નામ ભુવનવિજયજી નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com