________________
[ ૪૯ ]
ધર્મે દૃઢ થયા. એમ ૨૧ સુ ચામસુ ટાકરવાડાનું સ. ૧૯૮૧ નુ થયુ.... અહિં આ માંડળવાળા મુમુક્ષુ ભાઈ બુદ્ધિલાલ પોપટલાલને દિક્ષા આપીને તેમનુ* નામ ‘શાંતિવિજયજી’ રાખીને શ્રીમદ્ બુધ્ધિવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યાં. આ નવા દિત્નિા માનમાં સંઘે વરઘેાડા મહાત્સવ પૂર્વક ચડાવી સ'ઘજમણુ વિગેરે કરી શાસનની શોભામાં વૃધ્ધિ પમાંડી છે.
ટાકરવાડાથી વિહાર કરીને ખેરાલુ ગામે આવ્યા. અહિંના સંઘે ચામાસા માટે વિન ંતીપૂર્વક રાકયા. આ અવસરે નવપદજીની આળી વિધિ સહિત કરવાને મહારાજશ્રીએ બેષ આપ્યાથી ઘણા ભાઈઓ તથા મ્હેનેાએ વિધિથી કરી તેના પારણાના અંતે શ્રેષ્ઠી ગેાપાળજીભાઈએ વિધિથી કરનારા પુરૂષોને કિંમતી શાલ કાશ્મીરી તથા શ્રી વર્ગને સાડીઓની પહેરામણી કરી હતી. મહારાજજીના ઉપદેશથી તાર’ગાતિના જિર્ણોદ્ધારમાં રૂપીયા ૧૫૦૦) ૫દરસા, અને શ્રી ગિરનારતિના જિર્ણોદ્ધાર કુંડમાં રૂા. ૧૦૦૦) એકહજાર સંઘે ટીપ કરીને માકલ્યા. માટે શિષ્ટાચારવાળા ગ્રહરથ અને ત્યાગમાગે રહેનાર સુસાધુ ઉપદેશકે ચેાતરફ ફરતા રહેવાથી શ્રી સંઘને માટે લાભ છે. એમ ૨૨ મુ* ચેામાસુ કરીને શ્રેષ્ઠીવય પાસે તારંગાજીના સઘ કઢાવ્યેા. વિગેરે કાર્યોથી શાસન શાભાન્યુ. તેથી સ`. ૧૯૮૨ નુ' થયું. ચેામાસા બાદ વિહાર કરતાં સાદડી ગામે ગુરૂ પધાર્યા. ત્યાં જૈનો ભક્તિવંત અને ઘણા વિનિત જોઇને ચેામાસુ રહ્યા. સંઘને ઘણેા ઉપકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com