________________
[૪૭] નીકળી ગઈ. પરંતુ જોન કેમ બિલકલ બહાર નીકળી જનહિં. સંઘે આયંબિલ તપ શરૂ કર્યો. અને “ ભગવતિ સૂત્ર ” (પંચમાંગ.) વાંચવું શરૂ કર્યું. તેથી સંઘમાં બહુ સારી શાંતિ રહી હતી. દેવગુરૂ ને ધર્મના પ્રતાપને પ્રભાવ ફળ દાતા છે. ૧૪ મું ચોમાસુ ગઢમાં સં. ૧૯૭૪ માં કર્યું.
હવે ચોમાસુ પૂર્ણ કરી બંને ગુરૂ ભ્રાતા શ્રી રંગવિજયજી પન્યાસની સાથે વિચરીને “મેતા ગામે આવ્યા. ફક્ત ૪૦ ચાલીશજ ઘરની થેડી વસ્તી પણ ધર્મ પ્રત્યે બહુ સારો રાગ હતો. તેથી ત્યાં રહ્યા. ધાર્મિક અભ્યાસ માટે એક “ પાઠશાળા ખુલ્લી મૂકાવી. તથા ચોમાસાના અંતે “ઉપધાન તપ ગુરૂવએ વહેવરાળ્યો. સંઘે રૂા. પાંચ હજાર ખરચ્યા. માળ વિગેરેના કાર્ય ઉકેલાવીને ગુરૂવર્યોએ વિહાર કર્યો. એટલે ૧૫ મું ચોમાસું મેતા ગામનું સં. ૧૯૭૫ માં જાણવું. અનુક્રમે ભાભેર માં ગુરૂવરે પધાર્યા. સંઘે સામૈયું શેભાયુક્ત કર્યું. સંઘના આગ્રહે ચોમાસુ રહ્યા. વ્યાખ્યાન, પચ્ચખાણુને લાભ સંઘને કમ પાતળા કરનારે હતો. ગુરૂઓના માનમાં મહોત્સવ, સ્વામીવત્સલ, તપશ્ચર્યા ને વાણુ–પ્રભાવના સંઘે સારી રીતે કરી ગુરૂભક્તિ બતાવી. એમ ૧૬ મું માસુ ભાભેરમાં સં. ૧૯૭૬ માં થયું.
ભાભેરથી વિહાર કરીને મારવાડા પધાર્યા. સંઘની વિનંતીથી ત્યાં રહીને ૧૭ મું માસુ કર્યું. સં. ૧૭૭ ત્યાંથી વિહાર કરીને જામનગરમાં પધાર્યા. સંઘના આગ્રહ મુનિ ફીતિવિજયજીની સાથે ચોમાસુ રહ્યા. શાસન પ્રભાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com