________________
[૪૫] શુદિ ૫ ના તિલકવિજયજીને શ્રીમાન ૫૦ સિદ્ધિવિજય દાદાએ “વડી દિક્ષા આપી. છાણીમાં ૮ મું ચોમાસુ સં. ૧૯૬૮ માં થયું.
હવે બુદ્ધિવિજયજી પિતાની સાથેજ ગુરૂભાઈ તિલકવિજયજીને દિક્ષા દીધા પછીથી વિહાર કરાવે છે. છાણથી વિહાર કરીને આખુતિર્થની યાત્રા કરી મેહેસાણા આવ્યા.
ત્યાં શ્રીમાન મરહુમ શેઠ વેણીચંદ સુરચંદે સ્થાપન કરેલ પાઠશાળામાં કેટલોક વખત રહીને સંસ્કૃત માગધિને ઉચ્ચ અભ્યાસ તથા કાવ્યછંદને વ્યાકરણદિને શાસ્ત્રાભ્યાસ કર્યો. ૯ મું ચોમાસુ સં ૧૯૬૯ નું મેસાણે થયું. ત્યાંથી વિહાર કરીને મુબુદ્ધિવિજયજી વિગેરે “સાણંદ” માં આવ્યા.
ત્યાં પન્યાસ મેઘવિજયજી ગણી હોવાથી તેઓના પાસે રહ્યા. તેથી ૧૦ મું ચોમાસુ સં. ૧૯૭૦ માં સાણંદ થયું. જેમાસુ ઉતરે વિહાર કરીને વીરમગામ પધાર્યા. પંડિતની જોગવાઈ હેવાથી કાવ્યાદિના અભ્યાસ માટે તથા સંઘ આગેવાનેની ચોમાસા માટેની વિનતીને સ્વીકાર કરી ૧૧ મું ચોમાસુ વીરમગામે સં. ૧૯૭૧ માં થયું. ત્યાંથી વિહાર કરીને મેવાડની રાજધાની શહેર ઉદયપુર આવ્યા. અહિં ૫૦ કુમુદવિજયજી ગણિ તથા શ્રી વિજયસાગરજી મહારાજ હોવાથી દુધમાં સાકર ભળ્યાની પેઠે મેળ હેવાથી - માસુ ૧૨ મું ઉદયપુરમાં સં. ૧૯૭ર નું થયું. ઉદયપુરથી સર્વે મુનિમંડલ વિહાર કરતા કરતા પાલનપુર પહોંચ્યા. સંઘે સામૈયું કર્યું ને પુર પ્રવેશ કરાવ્યો. માસી વ્યા
ખ્યાનામાં શ્રોતાઓની મેદની ભરાતી હતી, ગામનાં છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com