Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 46
________________ | ૪૩ 1 શાન્તમૂર્તિ ૫૦ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ પાસે રહ્યા ને મંડલી ( માંડલિયા ) યાગ વહન કર્યા. બાદ અષાડ શુટ્ટી ૧ ના દિવસે ધામધૂમથી વડીદિક્ષા આપવામાં આવી. ૧ લુ ચેામાસુ પાલીતાણા એટલે શ્રી સિદ્ધાચળજીમાં ઉપરાક્ત ગુરૂ સાથે થયુ. દાદા ગુરૂ જિતવિજયજીને ભેટવાના અભિલાષ ચેામાસુ ઉતરે પાલીતાણાથી વિહાર કર્યાં, અને દાદા ગુરૂ કચ્છમાં હોવાથી સિદ્ધા કચ્છમાં આવીને જ્યાં દાદા બિરાજે છે તે ગામ અંજારમાં બુદ્ધિવિજયજી આવ્યા, અને દાદાને એવાર ખમાવી શાતા પૂછી. બુદ્ધિવિજયજીને દેખી દાદા પ્રમેાદ પામ્યા, અને પેાતાના પાસે રહેવા જણાવ્યું. દાદા ગુરૂ અને પ્રશિષ્યના સુખ રૂપ ભેટા થયા. શિષ્ઠ અભિલાષ કામઘટ જેવા છે. ૨ નું ચામાસુ અંજારમાં દાદા ગુરૂ સાથે સ. ૧૯૬૨ માં કર્યું. ૩–૪ ત્રીજું ચેાથુ ચેામાસુ માંડવીબંદર સ. ૧૯૬૩-૬૪માં પણુ વડગુરૂ સાથેજ થયુ. ૫ મું ચામાસુ અમદાવાદમાં મુનિવય શ્રી મેઘવિજયજી મહારાજ સાથે થયું, અને ગુરૂદાદા સાથે ૬ હું ચામાસુ વાંઢિયામાં સ. ૧૯૬૬ માં કર્યુ, ' પૂર્વે આરાધેલનુ ઉદયમાં રાલિયા ત્રીભુવનદાસને દિક્ષા સમય મુનિરાજ શ્રી બુદ્ધિવિજયજીનું ભાભેરમાં પધારવું, વાંઢિયાનું ચેમાસુ પૂર્ણ કરી, દાદા ગુરૂની આજ્ઞા પામીને મુનિરાજ શ્રી બુદ્ધિવિજયજી મહારાજે દિક્ષા લીધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94