________________
[૪૨]
સારી રીતે સુખી અને ધર્મચૂસ્ત છે. તેમાં નાનાભાઈ બાદરને પ્રવૃજ્યા ગ્રહણ કરવાની ઈચ્છા માબાપને જણાવી, માબાપ વિગેરે સંબંધીઓએ સંસારમાં રહીને આત્મ કલ્યાણ કરવાને કહ્યું, પરંતુ પૂર્વે આરાધેલ વ્રતને ઉદય થવાથી કઈ રોકી શકે તેમ ન રહ્યું. પુત્રની અડગ શ્રદ્ધા જોઈને પોતાના ગામમાં અઠ્ઠાઈ મહેસૂવાદિ શાશન શભનિક કાર્યો કરતા થકા એક મહિના સૂધી પ્રહણ પેઠે રાખી ભક્તિ કરી, પુત્ર વાત્સલ્યતા બતાવી, ધન્ય છે એવા સંબંધી વર્ગ સાથે માબાપને !
બાદરભાઈ ભાભેરથી પાલીતાણા આવી, તિર્થપતિ દાદાને ભાવથી ભેટી શેવા પૂજા કરી, તિર્થરાજની આનંદ પૂર્વક યાત્રા કરી, ગામમાં મુનિ મહારાજ શ્રી મણુવિજયજી દાદાના શિષ્ય વવૃદ્ધ અને ચારિત્રપાત્ર શ્રીમાન પન્યાસ “સિદ્ધિવિજયજી ગણિ” ચોમાસુ રહેવા પધાર્યા હતા, તેમના પાસે લીધેલા શુભ મૂહુર્તા સં. ૧૯૬૧.
- દિક્ષા પ્રસંગ પાલીતાણામાં.
અંજળની વાત મોટી છે, દિક્ષાની ધામધુમ જન્મભૂમિમાં થઈ, ત્યારે મહાદેવ દિક્ષાકુમારી તિર્થાધિરાજમાં હોવાથી બાદરભાઈ તેના પાછળ આવ્યા. અને જેરુથકલ દશમિ ના ચડતે પ્રહરે ૫. શ્રી સિદ્ધિવિજયજીએ ક્રિયા કરાવી સંઘ સમુદાય વચ્ચે દિક્ષા અર્પી. અને બુદિવિજયજી નામ રાખીને દાદાશ્રી જિતવિજયજીના મુખ્ય પટધર અને અગ્રગણ્ય શ્રી “હીરવિજય” મહારાજના શિષ્ય પહેલા તરિકે જાહેર કર્યા. તિ યુનિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com