________________
f ૪૦ ]
'
દાદા જિતવિજયજીના પરિવારમાં સાધુ સાધ્વીની સંખ્યા ઠીક છે. અને ક્રિયાપાત્ર છે. તેમના પટાધર મુખ્ય શિષ્ય શ્રી હીરવિજયજી ’અગ્રગણ્ય છે. તેમના મુખ્ય શિષ્ય શ્રીમાન યુન્દ્રિવિજયજી અને ભ્રાતા પન્યાસ તિલકવિજયજી ગણિ છે જેઓ ગ્રામાનુ' ગ્રામ વિચરતા રહે છે. અને દાદા ગુરૂને પગલે ચાલી ભવ્યજીવાને સત્તનમાં જલદીથી લાવે તેવા ઉપદેશ આપી રહ્યા છે. દાદાના એક પ્રશિષ્ય ૫૦ કનકવિજયજી ગણિ છે. જેએ સ. ૧૯૮૮ માં આચાય પદને પ્રાપ્ત થયા છે.
પ્રકરણ ૯ મુ.
રચયિતા—મુનિ જીવવિજય શ્રીમન્સહા મુનિરાજ શ્રી બુધ્ધિવિજયજી તથા શ્રીમાન્ પન્યાસજી તિલકવિજયજી ગણિનુ જીવનવૃત્તાંત.
જન્મ ભુમિ.
આ આપણા જીવન વૃતાંતના નાયક મહા મુનિવરા, જૈન ભારત ભ્રષણિયે, ઉચ્ચ કાટીમાં ગણાયેલા શુદ્ધ પ'ચાચારી મુનિમહારાજ શ્રી જિતવિજયજી મહારાજના ખાસ
',
"
"
પ્રશિષ્યે ′ છે. એટલે દાદા જિતવિજયજીના મુખ્ય પ્રધાન શિષ્ય શ્રી હીરવિજયજી મહારાજના મુખ્ય ‘શિષ્યરત્ના’ છે. બનાસ કાંઠા એજન્સીમાં આવેલ ભાભેર નામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com