________________
[ ૩૦] મુનિમંડળમાંથી આ “અમૂલ્ય રત્ન ગયું. પણ કચ્છવાગડને “કહીનુર હીરે ગયે ! શ્રી સંઘે કરેલા અગ્નિ સંસ્કાર અને છેલ્લા
ધમકાય. દિલગિરી ચેહેરે સંઘે એક ઉત્તમ શિબિકા (પાલખી) બનાવી તેમાં ગુરૂ દાદા જિતવિજયજીના મૃત દેહને પધરાવી ઢેલ વગડાવતા રૂપા નાણુ, ત્રાંબા નાણું, તથા બદામ પ્રમુખથી મિશ્રીત ધાન્ય ઉછાળ્યું. આ સમયે પણ દશનિકેથી રસ્તા સાંકડા બન્યા હતા. સ્મશાન ભૂમિમાં નિર્ણય કરેલ જગ્યાએ “ચિતા ? રચી. અને “ જય જય નંદા અને જય જય ભદ્દા ” ના મોટા ઘેષ વડે અગ્નિ પ્રગટ કર્યો. દાદા શ્રી જિતવિજયજીના દેહને ફક્ત ચંદન કાણથી બાળવામાં આવ્યું. આજે પલાસવામાં હડતાળ પેઠે પાખી પાળવામાં આવી હતી. તેમના પાછળ સંઘે અવસર આવ્યે થકે અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. ઇત્યાદિ.
કિમ્બહુના! ગુરૂવરના કાળધર્મના સમાચાર વિજળીના પેઠે ફેલાતા ઘણું ગામના “તાર અને કાગળે” આવતા સંઘે સખેદ જવાબ હર્ષ ધારણ કરીને વાજ્યા હતા. ઘણા શહેર ગામે પાટણ, રાધનપુર, અમદાવાદ, માંડવી બંદર, તથા તુંબડી અને ટાણુ વિગેરે ગામમાં અઠ્ઠાઈ મહેત્સ થયા. અને સંખ્યાબંધ ગામે દહેરામાં પ્રભુને આંગી તથા તેના પાસે પૂજા ભણાવવામાં આવી હતી. દાદા જિતવિજયજી
છતનું નગારૂં વગાડી વગડાવીને વિમાનની જીત મેળવી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com