Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 41
________________ [ ૩૮ 1 વગર દવાએ માંઢગીના બિછાને રહ્યા થકા તપસ્યા તે ચાલુજ રાખી એ શુદ્ધ શિયલના પ્રભાવ ! ! અંતસમય, પેાતાના સમક્ષ થયેલું પુણ્ય અશાડ વદ ૫ ના પલાસવાના મે. દિવાન સાહેબ રા, રા. રામચંદ્રભાઇએ ઉપાશ્રયે આવી ગુરુનેજ શાતા પૂછી, વંદન કરીને બેઠા તેા તેમને પૂર્વની પેઠે હિતખેાધ આપ્યા. અશાડ વદ ૬ ના ચડતે પ્રહરે ધમ સાંભળવાની ઈચ્છા થવાથી પેાતાના પરિવારે તથા સઘે, અને હાજર રહેલાએએ શ્રીમમહા મુનિવર જિતવિજયજી દાદાને સંભળાવ્યું કે હે ઉપકારી, તરણ તારણ શુદ્ધ પચમહાવ્રતધારી શુરૂ! અત્રે હાજર રહેલા આપશ્રીના પરિવાર તરફથી ૪૫ સવાચારસે ઉપવાસ, ૧૨૫ એકાસણા સ્થાનિક સદ્ય અને યાત્રુ તરફથી ઉપવાસ, ૮૦૦ પૌષધ, ૧૧૧ સામાયિક ૭૦૦૦ આચામ્લતપ, ૧૨૫ તથા ૩૦૭૫ એકાસણા. અને રોકડા ૫૦૦૦ શુભ માગે વાપરવા છે. સવ સાંભળીને ગુરૂવરે અનુમેાદના કરી. : શ્રી કચ્છ-વાગડ ઉલ્ધારક, મહા ઉપકારી જૈનગુરૂ દાદા જિતવિજયજીએ વિક્રમ સ’. ૧૯૮૦ ના અશાડ વદ ૬ના કરેલા સ્વર્ગવાસ. ધમ સાંભળીને પેાતાના શિષ્ય શ્રી હીરવિજયજી આદિ તથા સાવિજી આણુ શ્રીજી વિગેરે હાજર રહેલાઆને એપ વચન વડે ક્ષમાવ્યા. હવે અષ્ટ ગુણે શેભિતા એવા સિદ્ધ ભગવાન’નું સમરણ કરતાં સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. સકલ સંઘમાં આપણા સંવેગી ગિતાથ 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94