________________
[ ૩૬ ]
સ્વામિવત્સલ, વિગેરે સારાં થયાં. ત્યાંના વેારા શ્રેષ્ઠી હરચંદ ડામરે ગુરૂમહારાજને પેાતાને ઘેર પગલાં કરાવી ૧૦૦૦ એક હજાર કારી કેશરાદિ ખાતામાં આપી. ત્યાંથી વિહાર કરીને પૂનઃ પલાસવે પધાર્યાં.
પલાસવામાં ૪ ચાર ચામાસા,
હવે તદ્ન શારિરીક સ્થિતિ ઘણીજ મદ્યશક્તિવાળી થઇ ગઇ, છતાં ઘેાડા થાડા વિહારની ઇચ્છા કરે છે. આનુ નામ હું કલ્પિ વિહારક સાચા સાધુ ! માંદગીને બિછાને છતાં મનેાખળ કેટલુ બધુ પવિત્ર ક્રિયાચારી ! આવા સ’તસાધુ મહાત્માઓના ઉપદેશની અસર પાંચમા આરાના છેડા સૂધી સદ્ગતિને આપનાર છે. એ જ્ઞાની વચન છે. ઉપાશ્રયમાંજ પરિવત્તન કરીને પણ નવકલ્પિ વિહારનું નામ સાચવ્યું છે. વળી ઉમ્મરે પાકાવૃદ્ધને શરિર ચાલે તેમ નહાતુ. તેથી સંઘે ગુરૂભક્તિ નિમિત્તે પાતાને આંગણે ૫૨-૫૩-૫૪ ને ૫૫ નું એટલે સ. ૧૯૭૬, ૭૭, ૭૮. ને સ. ૧૯૭૯ એમ એકસાથે ચામાસા કરાવ્યા. પણ શક્તિહિન બનતા ગયા. તાપણું આવશ્યક ક્રિયા છેલ્લે સુધી જાળવી છે. આ વર્ષોમાં માસક્ષમણાદિ ઉગ્ર તપ, ચતુવિધ સંઘમાં સારે થયા હતા. અને સંઘે ગુરૂપાસે ‘ ૫'ચમચ્ય’ગ. ’ એવું લગતિસૂત્ર વચાળ્યું. તથા સંઘે ઉપધાન વહન કરાવ્યા. વળી ફતેહગઢના તથા ભુજનગરના સંઘ ગુરૂશ્રીના વર્ષાં નાથે આવ્યા હતા. જેથી સ્વામિવત્સલાદી કાર્યો પૂર્ણાંક દહેરામાં નિત્ય નવિન પૂજા અને આંગી થતા હતા, દેવદ્રવ્યાદિ ક્ષેત્રે સારી ઉપજ થઈ અને પ્રશસ્તપણે શાશનેન્નતિ થઈ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com