Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 37
________________ [૩૪] પ્રભાવશાળી પુરૂષોના પૂન્યને અંકૂર પ્રગટ થયાનું જાણવું. ત્યાંથી વિચરતા ભદ્રેશ્વર તિર્થે આવી તિર્થપતિ શાશન સ્વામીને ભાવથી ભેટીને આત્મ નિર્મળ કરતા હવા. ગુરૂવર્ય મુંદ્રા થઈને ભદ્રેશ્વર આવેલા હતા, કેમકે ૪૫ મું ચેમાસુ સં. ૧૬૯ નું મુંદ્રા શહેરમાં થયું હતું બાદ અંજાર પધાર્યા, ત્યાં કેટલાક ભાઈઓંનેને ચોસઠ પ્રહરના સિહ કરાવ્યા, ત્યાંથી પલાંસવા આવ્યા, અહિં પાંચ જણને ચતુર્થવત ઉચરાવ્યું, અને ત્યાંથી વિહાર કરીને ગુરૂમહારાજ જિતવિજયજી સપરિવારે ફત્તેગઢ પધારીને સ્થિરતા કરી, ને ૪૬-૪૭ ને ૪૮ નું એટલે સં. ૧૯૭૦-૭૧-૭૨ ના એમ ત્રણ ચોમાસાં ઉપરા ઉપરી થયા, તેમાં ઘણું ધર્મકાર્ય થયાથી શાશનની ઉન્નતિ સારી થઈ, વળી ગઢેચા દીપચંદ ટોકરશીએ ઉપધાન વહેવરાવ્યા તથા ગુરૂના સચોટ ઉપદેશથી શ્રી સિદ્ધાચલજી નો સંઘ બડા આડંબરથી કાઢ, ને સંઘને યાત્રા કરાવી. ભીમાસરમાં દિક્ષા. શ્રીમતિ વેજુબાઈ નામે ગઢેચા ભગવાન સંઘજીના સુપુત્રીને સં. ૧૯૭૩ ના માહ શુદિ ૧૩ ના દિને મહોત્સવ પૂર્વક વરઘોડાને સ્વામીવત્સલાદિ કાર્યો સહિત ધામધુમથી દિક્ષા આપીને વિવેકી નામ રાખ્યું, ત્યાંથી વિહાર કરીને ફેર ફત્તગઢ પધાર્યા, શ્રીમાન જિતવિજયજી મહારાજનું શરીરબળ બહુ અટકી પડીને મંદ ગતિએ હોવાથી ૪-૫૦ ના એટલે સં. ૧૯૭૩–૭૪ ના ચોમાસા ફતેગઢમાં થયા, ગુરૂની મંદ શક્તિ દેખીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94