________________
[૩૭] પ્રકરણ ૮ મું.
શ્રી જિતવિજયજી ગુરૂની માંદગી.
સંઘલોકેનું દર્શનાર્થે આવવું. સં. ૧૯૭૯ ના શ્રાવણ માસથી મહારાજશ્રી જિતવિજયજી ગુરૂવરને માંદગી વધવા લાગી. કાળ વિકાળ નજીક હતો. પરંતુ તે કાળની પરવારજ ન હતી. પોતાના પાસે શિષ્ય પ્રશિષ્ય અને શિષ્યાઓની હાજરી સારી હતી. માંદગી દિન પ્રત્યે વૃદ્ધિ પામતી હોવાથી ગામના જાગીરદાર દરબાર વાઘેલા રાણાશ્રી મેઘરાજજી, પાટવી કુમાર જીવણસિંહજી તથા મુખ્ય કારભારી રામચંદ્રભાઈ વિગેરે ગુરૂશ્રીને વંદન કરવાને આવતા, સાજા થયેલ આજારીના પેઠે ધીમે ધીમે ઘણે સરસ ધ પમાડો. રાજવંશીઓ આ ઉપદેશથી ચકિત થઈ ગયા, અશાડ વદ ૧ થી મહારાજની માંદગીના વધારે સમાચાર ફેલાતાં આસપાસના ગામના ઘણા જૈન જૈનેતરે ગુરૂવંદનાથે આવતા હવા. જેથી પલાસવામાં મોટા તહેવારોની પેઠે દિવસો શાસન અને આત્મહિતમાં પસાર થતા હતા.
બારમાસ પચત એકંદર માંદગી ભગવાઈ, પણ પિતાના કપરૂપ ઔષધથી શાતાપણે ભેગવાણું. જેથી આવનારાઓને સારી રીતે બંધ આપી શક્તા હતા. જેઓ હમેશાં એકાસણું, એક મહિનામાં છ ઉપવાસ અને છઠ્ઠ અમાદિ તપસ્યા કાયમની હતી. વૃદ્ધાવસ્થામાં, તેમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com